વડોદરા : નંદેશરી પોલીસ સ્ટેશન દ્વારા “પોલીસ સ્પોટ યુથ ક્લબ ક્રિકેટ ટુર્નામેન્ટ” યોજાય...
નંદેસરી પોલીસ સ્ટેશન દ્વારા સાકરીયા પુરા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પોલીસકર્મીઓ માટે બે દિવસીય સ્પોટ યુથ ક્લબ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
નંદેસરી પોલીસ સ્ટેશન દ્વારા સાકરીયા પુરા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પોલીસકર્મીઓ માટે બે દિવસીય સ્પોટ યુથ ક્લબ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યભરમાં વ્યાજખોરો સામે સઘન મુહિમ ચલાવવામાં આવી રહી છે ત્યારે બનાસકાંઠા એસપી દ્વારા અંબાજી ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા દાદા લેખરાજના સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ગીરના જંગલની ગોદમાં વન વિભાગ દ્વારા અનોખી પ્રકૃતિ શિબિર નેચર એજ્યુકેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
અમદાવાદ IIM ખાતે વૈશ્વિક મેનેજમેન્ટ સંસ્થા, શિક્ષણશાસ્ત્ર અને સંશોધન પદ્ધતિઓમાં 43મા ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં મેનેજમેન્ટ શિક્ષકો માટે છ સપ્તાહનો સર્ટિફિકેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં પ્રમુખસ્વામી નગર બાદ વધુ એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યાજખોરો સામે લડવા માટે લોકોને અધિકારીઓ દ્વાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું