અંકલેશ્વર: હાઇવે પર ઓવરબ્રિજની ઉંચાઈનો અંદાજ ન રહેતા ટ્રેલર ફસાયુ
અંકલેશ્વર નજીક હાઇવે પરથી વિશાળકાય મશીનરી લઈને પસાર થઈ રહેલ ટ્રેલર વાલિયા ચોકડી ઓવરબ્રિજ નીચે ફસાઈ જતા ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું
અંકલેશ્વર નજીક હાઇવે પરથી વિશાળકાય મશીનરી લઈને પસાર થઈ રહેલ ટ્રેલર વાલિયા ચોકડી ઓવરબ્રિજ નીચે ફસાઈ જતા ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું
નવસારીમાં રૂપિયા 100 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ઓવરબ્રિજને ખુલ્લો મુકાતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
હિંમતનગર શહેરમાં જૂની સિવિલ હોસ્પિટલ પાસેથી દુર્ગા બજાર સુધી ઓવરબ્રિજનું ધારાસભ્ય વી.ડી.ઝાલાના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં આવેલ પાંચબત્તી પાસે ઓવર બ્રિજનું કામ કામ આગામી સમયમાં શરૂ કરવામાં આવશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક ફ્લાય વોર્ડ બ્રિજ બનાવવાનું નક્કી કરવામા આવ્યું છે.
બ્રિજ ઉપર આજદિન સુધી સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધા ઊભી કરવામાં નથી આવી. જેના કારણે અહીથી પસાર થતાં વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.