અમરેલી: કોડીનારના ફકીર પદયાત્રા ખેડીને મક્કા મદીનાની મુબારક સફરે રવાના થયા
આશરે 15 માસ ચાલીને ભારત દેશની આન બાન અને શાન સમા તિરંગો મક્કા મદીના ખાતે લહેરાવવાની દ્રઢ મનોબળ ઈચ્છા સાથે નીકળ્યા છે.
આશરે 15 માસ ચાલીને ભારત દેશની આન બાન અને શાન સમા તિરંગો મક્કા મદીના ખાતે લહેરાવવાની દ્રઢ મનોબળ ઈચ્છા સાથે નીકળ્યા છે.
વીસ સભ્યોની ટીમ ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ પૂર્ણ કર્યા પછી ગુજરાતમાં પહોંચી છે.બાળકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને લોકોમાં અસરકારક રીતે સંદેશો ફેલાવે છે
ગાંધીનગર જિલ્લાના કલોલના રહેવાસી અને રિક્ષા ચાલક અક્ષય મુખર્જીનો ચાર વર્ષીય દીકરો રામધન બીમાર પડી ગયો હતો.
ભાદરવી પૂનમે પગપાળા જતા ભક્તોને શુધ્ધ અને સાત્વિક ભોજન, પાણી અને માલીશની સેવા મળી રહે એ માટે સાબરકાંઠા જિલ્લામાં અમદાવાદના એક માઈ ભક્તે સેવા કેમ્પ શરૂ કર્યો છે
બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમનો મેળો તેરસ, ચૌદસ અને પૂનમ એમ સતત 3 દિવસ સુધી ભરાય છે
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા શ્રાવણ માસના પ્રથમ શનિવાર નિમિત્તે ઝઘડિયાના ગુમાનદેવ તીર્થ ક્ષેત્ર સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
અદાણી આર્થિક કૌભાંડ સહિત મોંઘવારી મુદ્દે ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદના લાલ દરવાજાથી પાલડી રાજીવ ગાંધી ભવન સુધી હાથ સે હાથ જોડો પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.