ભરૂચ: પાલેજ નજીક હાઇવે પર અજાણ્યા વાહનની અડફેટે ન્યુઝ પેપર વિતરકનું મોત
પાલેજ ઓવર બ્રીજની બાજુમાં સર્વિસ રોડ પરથી પાલેજથી સાંસરોદ જતા હતા તે દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે સાઇકલ સવાર ફેરીયાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
પાલેજ ઓવર બ્રીજની બાજુમાં સર્વિસ રોડ પરથી પાલેજથી સાંસરોદ જતા હતા તે દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે સાઇકલ સવાર ફેરીયાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
પાલેજ સ્થિત હજરત સૈયદ દફતર અલી બાવા સરકારની સુપ્રસિદ્ધ દરગાહ શરીફ પર 47મા સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવી હતી.
પાલેજ ધી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનાજ સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેનો લાભાર્થીઓ દ્વારા લાભ લેવામાં આવ્યો હતો
ભરૂચના પાલેજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાપ્તાહિક આરોગ્ય મેળો યોજાયો હતો જેમાં નિષ્ણાત તબીબોએ સેવાઓ પ્રદાન કરી હતી