ગુજરાત સુરેન્દ્રનગર : પાટડીની માર્કેટિંગ યાર્ડમાં હળવદ યાર્ડના વેપારીનું નકલી જીરું પકડાતા ચકચાર..! ગત વર્ષે હળવદમાંથી નકલી વરિયાળીનું કૌભાંડ ઝડપાયા બાદ આજે હળવદ માર્કેટિંગ યાર્ડનો વેપારી જીરામાં કલરવાળી વરિયાળી મિક્સ કરી પાટડી માર્કેટિંગ યાર્ડમાં વેચવા જતા પકડાઈ ગયો હતો. By Connect Gujarat 02 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : પાટડીની ફતેપુર પ્રાથમિક શાળામાં બાળકો રૂમમાં હતા, અને શિક્ષકો રૂમ લોક કરીને જતા રહ્યા..! પાટડી તાલુકાની ફતેપુર પ્રાથમિક શાળામાં બાળકો રૂમમાં હતા અને શિક્ષકો રૂમ લોક કરીને ઘરે જતા રહેતા અફરાતફરી મચી જવા પામી હતી. By Connect Gujarat 17 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : પાટડીના દેગામના યુવાનનું હાર્ટ એટેકથી મોત : પરિવારનો સહારો છીનવાતા શોકનું મોજું ફરી વળ્યું By Connect Gujarat 17 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ સુરેન્દ્રનગર : દસાડા-પાટડી હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે મોત..! રાજ્યમાં અકસ્માતની ઘટના સતત બની રહી છે, ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં બની છે. By Connect Gujarat 20 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પાટડી વર્ણીન્દ્રધામ મંદિર દિવાળીના પાવન પર્વે ઇલેક્ટ્રિક દિવડાથી ઝગમગી ઉઠ્યું પાટડી વર્ણીન્દ્રધામ મંદિર દિવાળીના પાવન પર્વ પર 1,25,000ના 27 કિ.મી. ઇલેક્ટ્રિક દિવડાથી ઝગમગી ઉઠ્યું By Connect Gujarat 24 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : પાટડીના મેરા ગામે 2 શખ્સો દ્વારા દંપતી પર જીવલેણ હુમલો, પત્નીની ગળું કાપી હત્યા,પતિ ઇજાગ્રસ્ત મેરા ગામે રાતના સમયે સુઇ રહેલા દંપતી પર હુમલો કરી પત્નીનું મોત નિપજાવી પતિને ઘાયલ કરી બે અજાણ્યા હુમલાખોર ફરાર થતા નાના એવા ગામમાં રાતના સમયે દેકારો બોલી ગયો હતો. By Connect Gujarat 13 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : આગ ઓકતી ગરમીમાં અગરિયાઓને તરસ્યા રહેવાનો વારો, 20 દિવસે મળે છે પીવાનું પાણી... કચ્છના નાના રણ એવા સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના રણમાં મીઠું પકવતા અગરિયા પરિવારોને તંત્રના વાંકે તરસ્યા રહેવાનો ઘાટ સર્જાયો છે. By Connect Gujarat 19 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : પાટડીની ડબલ ગ્રેજ્યુએટ યુવતિએ કેન્સર પિડીતો માટે કર્યુ કેશદાન... યુવતી પોતાના માથાના લાંબા, કાળા અને ઘુંધરાલુ વાળ કપાવી માથે મુંડન કરાવી નાખે એ વાત કદાચ માનવામાં ન આવે તેવી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં આ ઘટના બની છે. By Connect Gujarat 23 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : ચાલુ બાઈક પર અનોખા સ્ટંટ કરતાં સલી ગામના 63 વર્ષીય વૃદ્ધ કાકા, જુઓ વિડીયો... સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના સલી ગામના એક વૃદ્ધ કાકાનો બાઇક પર અનોખા સ્ટંટ કરતો વિડીયો હાલ સોશિયલ મિડીયામાં ખૂબ ધૂમ મચાવી રહ્યો છે. By Connect Gujarat 13 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn