અંકલેશ્વર: નોકરીએ જતા પિતાને આવજો કહેવા ઘરની બહાર નિકળેલ 2 વર્ષની બાળકી પર દુષ્કર્મ, પોલીસે પાડોશીની કરી ધરપકડ
અંકલેશ્વરમાં પાડોશી નરાધમે બે વખત બે વર્ષની બાળકી ઉપર બળાત્કાર ગુજારતા બી ડીવીઝન પોલીસે ગણતરીના કલાકોમાં બળાત્કારીને ઝડપી પાડી પોક્સો એક્ટ સહિતના ગુના હેઠળ તપાસ હાથ ધરી છે.
ઈરાનની જાણીતી અભિનેત્રીએ પોતાનો હિજાબ ઉતારીને ઈન્સ્ટા પર પોસ્ટ કર્યો, બીજા દિવસે પોલીસે તેની કરી ધરપકડ.!
ઈરાનની પોલીસે અહીં જાણીતી અભિનેત્રી હેંગમેહ ગજિયાનીની ધરપકડ કરી છે. 52 વર્ષીય ફિલ્મ અભિનેત્રી પર આરોપ છે
વલસાડ: જમીન બાબતે થયેલ માથાકૂટમાં પોલીસે રાયોટિંગના ગુના હેઠળ 4 આરોપીની કરી ધરપકડ
ગેરકાયદેસર દબાણ બાબતે થયેલ મારામારીના ગુના પોલીસે રાયોટિંગના ગુના હેઠળ 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
સુરત : રૂ. 1.60 કરોડ સામે રૂ. 3.57 કરોડની પઠાણી ઉઘરાણી કરવી 2 વ્યાજખોરોને ભારે પડી, પોલીસે કરી લીધી ધરપકડ
વ્યાજખોરોએ રૂપિયા 1.60 કરોડની રકમ સામે રૂપિયા 3.57 કરોડની પઠાણી ઉઘરાણી કરતાં ક્રાઈમ બ્રાન્ચે 2 વ્યાજખોરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ: ED અને ઇન્કમટેક્ષના અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ કરનાર ગેંગના સાગરીતની પોલીસે કરી ધરપકડ
ઇડી અને ઇન્કમટેક્ષના અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ કરનાર ગેંગના એક આરોપીને અમદાવાદ સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો હતો.
નવસારી: શોશ્યલ મીડિયામાં વિવાદાસ્પદ પોસ્ટ કરતા પહેલા ચેતજો, પોલીસે 5 આરોપીની કરી ધરપકડ
શોશ્યલ મીડિયામાં વિવાદાસ્પદ પોસ્ટ કરી તંગદિલી ફેલાવનાર પાંચ આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ : ઇન્શ્યોરન્સ પોલિસીનું રિફંડ આપવાના બહાને છેતરપિંડી, મુખ્ય સાગરીત પોલીસ ગિરફ્તમાં...
લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસીનું રિફંડ આપવાના બહાને છેતરપિંડી કરતી ગેંગના મુખ્ય સાગરીતની અમદાવાદ સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે.
/connect-gujarat/media/post_banners/7920e51798a11a9880ff09f4e5dd1df352377c69074faf57c04efb0623453e5a.webp)
/connect-gujarat/media/post_banners/9a706eb9b6faea21e9f345062d71803f602a25933fca3aa0e3435d3697729005.webp)
/connect-gujarat/media/post_banners/306669fdb4a81e616fd226393bae28c68de4977aeb7a8066f42f400a858a5e6e.jpg)
/connect-gujarat/media/post_banners/fdf70881be9772aeb267792d48c542df06da597df2570cd798fbb868b38a925d.webp)
/connect-gujarat/media/post_banners/fa6b428c721ee637828ac57e0b09d838b6293f881c734a46a3e4e45f29ac3a43.jpg)
/connect-gujarat/media/post_banners/dfb8de2ffbcf9cd0ef565390779d0917e47905bd7efe27ff93b6317749819980.jpg)
/connect-gujarat/media/post_banners/027cbb8c74ad71dc74f441adb3244663ed96de9229414cd6659a75e8287df3b8.jpg)
/connect-gujarat/media/post_banners/5531b60daad30e347cdcb31d1d7b6d17c9e55176ce8c1b1401c5295bcbd1e9ef.jpg)
/connect-gujarat/media/post_banners/9a5d524c08df417ef92ceb0da427e0db2a5b1a8f6ac51b30791f55a108f0f05f.jpg)
/connect-gujarat/media/post_banners/c80de46f89b39f1bce69f7b1effab67c0fe08bdcf69a88e2135b33e116ee80da.jpg)