ભરૂચ: આમોદ નગરમાં ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપવામાં આવ્યા હોવાના સ્થાનિકોના આક્ષેપ,પોલીસ ફરિયાદની માંગ
પોલીસ સ્ટેશન પાસે આવેલ સમીમ પાર્ક સોસાયટીના શોપિંગ સેન્ટર સામે શોભા રૂપ લગાવેલ વૃક્ષો કોઈ વ્યક્તિ દ્વારા કાપી નાખવામાં આવ્યા
પોલીસ સ્ટેશન પાસે આવેલ સમીમ પાર્ક સોસાયટીના શોપિંગ સેન્ટર સામે શોભા રૂપ લગાવેલ વૃક્ષો કોઈ વ્યક્તિ દ્વારા કાપી નાખવામાં આવ્યા
દાહોદ જિલ્લાના કલેકટર કચેરીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે દારૂના નશામાં કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કરતા કલેકટર કચેરીના પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો
અંકલેશ્વરના અંસાર માર્કેટના પુઠ્ઠાના બે ગોડાઉનમાં આગ લાગવાના મામલામાં ગોડાઉન માલિકે અન્ય ગોડાઉન માલિકની બેદરકારી ભર્યા કૃત્યને લઇ ૬૭ લાખના નુકશાન અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિને તેની જ પત્ની પાસેથી એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો.
લગ્ન બાદ દહેજ માંગવા સામે કડક કાયદા હોવા છતાં છાશવારે દહેજ માંગવાની કિસ્સાઓ સામે આવતા રહે છે.
દેશના પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ મહાદેવ મંદિર વિશે ટિપ્પણી કરવી મુસ્લિમ ધર્મગુરુ મોલાનાને ભારે પડી અને તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે