ભરૂચ: પોલીસ વિભાગ આયોજિત નવરાત્રી મહોત્સવમાં માથે ગરબી મૂકી ગરબે ઘુમતી મહિલાઓ!
ભરૂચ પોલીસ આયોજિત નવરાત્રી મહોત્સવમાં આહિર સમાજની મહિલાઓ દ્વારા માથે ગરબી મૂકી ગરબા રમી માતાજીની આરાધના કરવામાં આવી હતી
ભરૂચ પોલીસ આયોજિત નવરાત્રી મહોત્સવમાં આહિર સમાજની મહિલાઓ દ્વારા માથે ગરબી મૂકી ગરબા રમી માતાજીની આરાધના કરવામાં આવી હતી
ભરૂચ પોલીસ દ્વારા સતત ત્રીજા વર્ષે સેફ એન્ડ સિક્યોર નવરાત્રી અંતર્ગત શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે નવ દિવસ સુધી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે
અંકલેશ્વરની જે.એન. પીટીટ લાયબ્રેરી ખાતે ભરૂચ પોલીસ દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત વયસ્ક નાગરિકો માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો
ગુજરાત | Featured | સમાચાર, ભરૂચમાં આવેલ અંબેમાતા વિદ્યાલય ખાતે નાયબ પોલીસ અધિક્ષક એમ.એમ.ગાગુલી ભરૂચ જીલ્લા ટ્રાફિક પોલીસ ઇન્સ્પેકટર બી.એલ.મહેરીયા, સાયબર ક્રાઇમ પોલીસ
ભરુચ જિલ્લા પોલીસ દ્વારા અંકલેશ્વરના એ.આઈ.એ કૉમ્યુનિટી હૉલ ખાતે સાયબર અવેરનેશ તેમજ ઇન્ડસ્ટ્રીયલ સાયબર સિક્યુરિટી સેમિનાર યોજાયો હતો.
ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોરો સામે ચાલતી ઝુંબેશ અંતર્ગત જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું
આવનારી તા. 7 મેના રોજ લોકશાહીનું સૌથી મોટું પર્વ ઉજવવા જઈ રહ્યું છે.