અંકલેશ્વર: નવા દિવા ગામેથી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડ
અંકલેશ્વરના નવા દિવા ગામના કૈલાસ ટેકરીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વરના નવા દિવા ગામના કૈલાસ ટેકરીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યાજખોરો સામે લડવા માટે લોકોને અધિકારીઓ દ્વાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
વ્યાજ દૂષણ સંપૂર્ણ નાબૂદ કરવાના હેતુસર ભરૂચ જિલ્લા પોલીસવડા ડો. લીના પાટીલની અધ્યક્ષતામાં ભરૂચના મકતમપુર રોડ સ્થિત કૃષિ યુનિવર્સિટી ખાતે લોક દરબારનું આયોજન કરાયું હતું.
ગેરકાયદેસર ઉંચા વ્યાજના દરે નાણા ધિરાણ કરતા વ્યાજખોરો સામે ખાસ ઝુંબેશ હાથ ધરી સાત પૈકી પાંચ ઈસમોને ઝડપી પાડી બળજબરીથી લીધેલ કાર સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર બી’ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી