અમદાવાદ એરપોર્ટ પરથી ઈ- સિગારેટ પીતી યુવતી પકડાઈ, પોલીસે ગુનો દાખલ કર્યો
હુક્કાબાર પર પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવતા હવે યુવાનો ઇ સિગારેટ તરફ વળ્યા
હુક્કાબાર પર પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવતા હવે યુવાનો ઇ સિગારેટ તરફ વળ્યા
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે 500 ક્વાટર્સની આર.સી.એલ કોલોનીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે કુખ્યાત બુટલેગરને ઝડપી પાડ્યો હતો
જી.આઈ.ડી.સી.પોલીસે સારંગપુર ગામની સોનમ સોસાયટી પાછળ રેલ્વે લાઈન પાસે જુગાર રમતા બે જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા
શહેર પોલીસે સુરવાડી બ્રિજ ઉપર વાહન ચેકીંગ હાથ ધરી એક વર્ષ પહેલાં ચોરી થયેલ બાઈક સાથે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભટાર વિસ્તારમાં લોન્ડ્રીના કારખાનાની લિફ્ટ પટકાઇ, લિફ્ટમાં સવાર 8 પૈકી એક કામદારનું ઘટના સ્થળે મોત
નવસારી જિલ્લાના ચીખલીની એક શાળામાં વિદ્યાર્થીનીને ઠપકો આપવા સાથે માર મારવું આચાર્યને ભારે પડ્યું છે.
સુરતના કામરેજ નજીક એમ્બ્યુલન્સમાં લઈ જવાતી ડુપ્લિકેટ ચલણી નોટનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.