સુરત : રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પરિવાર સાથે કરી ધૂળેટીની ભવ્ય ઉજવણી...
ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ધૂળેટીના દિવસે પોલીસ સિક્યુરિટી ગાર્ડ અને કોન-વે વગર મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા.
ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ધૂળેટીના દિવસે પોલીસ સિક્યુરિટી ગાર્ડ અને કોન-વે વગર મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આવેલા રાજમહેલમાંથી 56 કિલો ચાંદી તેમજ એન્ટિક વસ્તુઓની થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો છે.
રતનપુર નજીક કન્ટેનર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ઉપર સવાર અમદાવાદના 4 યુવાનોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
સુરતના લિંબાયત વિસ્તારમાં નવજાત બાળકીનો મૃતદેહ કચરાના ઢગલામાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે
ડાંગ જિલ્લાના સાપુતારા-વઘઇ માર્ગ પરથી પસાર થઈ રહેલ પિકઅપ વાનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
અઠવાલાઇન્સ ચોપાટી નજીક કેટલીક મહિલાઓએ એક મહિલાને જાહેરમાં માર માર્યો હતો, ત્યારે પોલીસ આવી જતા બન્ને પક્ષકારોને પોલીસ મથકે લઈ જવાયા હતા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના મહેતાપુરા વિસ્તારમાં આવેલ ખાનગી એક્સિસ બેન્કના ATM સેન્ટરમાં આગ લગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.