નવસારી : કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થીએ ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્યું, પોલીસ તપાસ શરૂ
નવસારી જિલ્લાના ચીખલી ગામે આવેલ કુમાર છાત્રાલયના વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે,
નવસારી જિલ્લાના ચીખલી ગામે આવેલ કુમાર છાત્રાલયના વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે,
રાજયમાં નવી ડ્રગ્સ પોલીસીની જાહેરાત બાદ પોલીસે ડ્રગ્સ માફિયાઓ પર પોલીસની ભીંસ વધી છે.
અંકલેશ્વર તાલુકાનાં જીતાલી ગામની નવી નગરીમાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયા 26 હજાર મળી કુલ 2.30 લાખથી વધુની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા
જમ્મુ કાશ્મીરમાં સતત થઈ રહેલા આતંકી હુમલા બાદ દેશના મહત્વના સ્થળોએ આતંકવાદી હુમલાની દહેશતના પગલે એલર્ટ આપવામાં આવ્યું છે
હજુ ગાંધીનગરમાં શિવાશ નામનું બાળક મળી આવવાની ઘટના સમેટાઇ નથી. ત્યારે અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે દિવસની બાળકી મળી આવતા ચકચાર મચી ગઇ હતી
ગાંધીનગર પેથાપુર ખાતે બાળકને ત્યજી દેવાના મામલે બાળકના પિતા સચિન દીક્ષિત અને તેની પત્ની અનુરાધાને કોટાથી પકડી ગાંધીનગર લાવવામાં આવી છે.
કોરોનાનું સંક્રમણ ઘટતા રાજ્ય સરકાર દ્વારા શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે, ત્યારે અમદાવાદ શહેરની પોલીસ દ્વારા જનતાની સુરક્ષા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
સુરેન્દ્રનગરમાં આવેલી સોનુ ગાળવાની ભઠ્ઠીમાં ધાડ પાડવાના ઇરાદે ફરતા સાત શખ્સો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.