જુનાગઢ : બે માસ પહેલા ગુમ થયેલ યુવકની હત્યાનો ચકચારી ખુલાસો થયો, આ ઘટના જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી
બે માસ અગાઉ યુવકની હત્યા કરવામાં આવી, પ્રેમીકાના જ પુત્ર અને પિતરાઇભાઈએ કરી હત્યા
બે માસ અગાઉ યુવકની હત્યા કરવામાં આવી, પ્રેમીકાના જ પુત્ર અને પિતરાઇભાઈએ કરી હત્યા
સુરત શહેરના રાંદેર વિસ્તારમાં પોલીસે અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવ્યું હતું.
અમદાવાદી પોળ સહિતના વિસ્તારમાં રવિવારે રાતે થયેલા કોમી તોફાન બાદ કોમ્બિંગમાં નીકળેલી પોલીસ બે આરોપીને પકડવા માટે પથ્થર ગેટ પહોંચી હતી.
ગુજરાતમાં હિંમતનગર અને ખંભાત બાદ હવે વડોદરામાં કોમી ભડકો થયો છે. રાવપુરા ટાવર પાસે ગત મોડી રાત્રે બે બાઇક અથડાયા બાદ થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલના શિક્ષકો દ્વારા વિવિધ પડતર પ્રશ્નોની માંગ સાથે વિરોધ પ્રદર્શન યોજાયું હતું
કાબરીપઠાર ગામ નજીક શિકારીઓ કરવા ગયા શિકાર પરત ફરતા પોલીસને જોઈ હથિયાર મૂકી નાસી છૂટ્યા સીંગલ બેરલ મઝલ લોડેડ બંદૂક અને મુદ્દામાલ જપ્ત