સુરત: લઠ્ઠાકાંડ બાદ પોલીસે ડ્રોન કેમેરાની મદદથી દેશીદારૂની ભઠ્ઠીઓની મેળવી ભાળ,જુઓ વિડીયો
બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડની ઘટના બનતા અનેક લોકોના મોત થયા છે અને હજુ ઘણા હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે
બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડની ઘટના બનતા અનેક લોકોના મોત થયા છે અને હજુ ઘણા હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે
સુરતના રાંદેર વિસ્તારમાં અશાંતધારાનો અમલ ક્યારે?, અશાંતધારાનો અમલ ન થતો હોવાના આક્ષેપ
ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલને એક લેખિત રજૂઆત કરવા અખિલ ગડેલીયા સમાજ પહોંચ્યું હતું.
સુરેન્દ્રનગરમાં 600 ફૂટ ઊંડા બોરમાં 60 ફૂટ સુધી બાળકી ફસાય, ધ્રાંગધ્રામાં આર્મી દ્વારા કરવામાં આવ્યું રેસક્યું ઓપરેશન
અમદાવાદના સી. જી રોડ પર થોડા દિવસો પહેલા એક આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 42 લાખ રૂપિયા રોકડની લૂંટ કરનાર 2 આરોપીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે
સમગ્ર રાજ્યમાં બોટાદ લઠ્ઠાકાંડની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ મામલે કેટલાક પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.
તલવાર સાથે આતંક મચાવનારી ગેંગને પોલીસે ઝડપી, સરઘસ કાઢીને રસ્તા પર ગેંગને કરાવી ઉઠક બેઠક
બોટાદના કેમિકલ લઠ્ઠાકાંડનો મામલો, NSUIના કાર્યકરો દ્વારા હાથમાં પાણીની પોટલી બનાવી વિરોધ કર્યો