સાબરકાંઠા: દેશી દારૂની ભઠ્ઠીઓ પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા,તળાવ બનાવી દેશી દારૂ ઠાલવવામાં આવતો હોવાની ચર્ચા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ છે.નાનું તળાવ બનાવીને દારૂ ઠાલવવામાં આવતો હોવાની પણ ચર્ચાઓ ઉઠવા પામી છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ છે.નાનું તળાવ બનાવીને દારૂ ઠાલવવામાં આવતો હોવાની પણ ચર્ચાઓ ઉઠવા પામી છે.
વડોદરા પોલીસ દ્વારા 31 ડિસેમ્બરની ઉજાણીને ધ્યાનમાં રાખીને સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે,અને બ્રેઇથ એનેલાઇઝર મશીનથી ચેકીંગ કરવામાં આવતા નશેબાજ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ભરૂચ એ ડિવિઝન પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મહિલાએ ભાડે લીધેલ ઘર પર કબજો જમાવી દીધો હતો
નવસારીના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિસ્તારના અવાવરું જગ્યામાં મધર ડેરીના દૂધના ટેન્કરમાંથી દૂધ ચોરીને અંજામ આપવામાં આવી રહ્યો હતો,જોકે SOG પોલીસે આ ચોરીનો પર્દાફાશ કરીને ચાર આરોપીની ધરપકડ કરી હતી.
ભરૂચમાં 10 વર્ષની બાળકી સાથે ચકચારી દુષ્કર્મના મામલામાં નરાધમ આરોપીને આજે ફરીવાર કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીના વધુ સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે
જંબુસર બસ સ્ટેશન પાસે આવેલ નુરાની શોપીંગ સેન્ટરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં બે ઈસમો મુંબઈથી નિકળતા વરલી મટકાના આંકફરકનો જુગાર રમી રમાડે છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં શ્રમિક પરિવારની બાળકીનું અપહરણ કરી રૂ. 3 લાખમાં વેચી દેવાના મામલે પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં LCB પોલીસે કન્ટેનર ટ્રકમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કર્યો છે.અને એક આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.