સુરત: નિર્માણાધીન બિલ્ડીંગના 14માં માળેથી નીચે પટકાતા બે શ્રમિકોના મોત
સુરતના બમરોલી-પાંડેસરા વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડીંગના 14માં માળેથી નીચે પટકાતા બે શ્રમિકોના ગંભીર ઇજાના પગલે કરૂણ મોત નિપજ્યા હતા
સુરતના બમરોલી-પાંડેસરા વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડીંગના 14માં માળેથી નીચે પટકાતા બે શ્રમિકોના ગંભીર ઇજાના પગલે કરૂણ મોત નિપજ્યા હતા
અંકલેશ્વના અંસાર માર્કેટ સ્થિત અમરતૃપ્તિ હોટલ પાસેથી ચોરી થયેલ ક્રેન સાથે એક ઇસમને શહેર પોલીસે ઝડપાયો હતો
અંકલેશ્વરની પ્રતીનચોકડી સ્થિત ઇન્દ્ર્પથ કોમ્પ્લેક્ષ બહારના માર્ગ પર કાર ચાલકને ઓઈલ ટપકતું હોવાનું કહી બે ગઠીયા કારમાં રહેલ રોકડા ૧.૫૦ લાખ સહિતના દસ્તાવેજોની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના માઢવા ગામ પાસેથી પસાર થતી સાબરમતી નદીના કિનારે ચેકડેમ પાસે બુધવારના રોજ સવારે આશરે દસ વાગ્યા ની આસ પાસ સ્થાનિક લોકોને નદીના પાણીમાં મૃત નવજાત શિશુ મળી આવ્યું
ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ગાંધીનગર સ્થિત તેમના બંગલેથી ધરપકડ કરવામાં આવી છે
વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે સયાજીગંજ વિસ્તારમાં વહેલી સવારથી જ દબાણો તોડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
કેનેડાના વિઝા આપવાના બહાને કરાતી હતી ઠગાઇ પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ