ભરૂચ: પોલીસે 10 મકાન-દુકાન માલિકો સામે કરી કાર્યવાહી, ભાડુઆતો અંગે ન કરાવી હતી નોંધણી
ભરૂચમાં ઈદે મિલાદ અને ગણેશ મહોત્સવના પર્વને લઈને ભરૂચ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ભરૂચમાં ઈદે મિલાદ અને ગણેશ મહોત્સવના પર્વને લઈને ભરૂચ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશનમાં ગણેશ વિસર્જન અને ઈદ એ મિલાદને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી.
ગુજરાત રાજ્યમાં તહેવારો દરમિયાન કોમી છમકલાની ઘટના બાદ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચ અને અંકલેશ્વરમાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત | Featured | સમાચાર, વલસાડ શહેરમાં એક મોબાઇલની દુકાનમાં પથ્થરમારો થતાં દોડધામ મચી,એક મોબાઈલ શોપમાં કોઈ કારણસર કોઇ વ્યક્તિએ પથ્થરમારો કર્યો
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની SOUમાં તિરાડો પડી હોવા અંગેની એક સોશિયલ મીડિયા યુઝર્સે પોસ્ટ કરી હતી.
અંકલેશ્વરની પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ કામધેનું ન્યુટ્રીયનટ્સ કંપનીમાં તસ્કરો ત્રાટકી મોટરો સહિતનો સામાન મળી કુલ ૩૮ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખૂંધ ગામમાં જુગાર રમતા 4 શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી.અને રોકડ તેમજ અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂપિયા 95 હજારથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.