દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જાહેરાત, એકલા જ ચૂંટણી લડવાનો કર્યો હુંકાર
AAP એ ચિત્ર સ્પષ્ટ કર્યું છે કે આમ આદમી પાર્ટી દિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડશે. ગઠબંધનને લઈને મંગળવારે રાત્રે I.N.D.I.A.ના નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી.
AAP એ ચિત્ર સ્પષ્ટ કર્યું છે કે આમ આદમી પાર્ટી દિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડશે. ગઠબંધનને લઈને મંગળવારે રાત્રે I.N.D.I.A.ના નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી.
વિપક્ષી સાંસદોએ PM મોદી અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ચહેરાના માસ્ક પહેરીને વિરોધ કર્યો હતો.આ દરમિયાન કોંગ્રેસના નેતાઓ મણિકમ ટાગોર અને સપ્તગિરિ શંકર ઉલાકાએ માસ્ક પહેર્યાં હતા અને રાહુલ ગાંધીએ તેમનો ઈન્ટરવ્યૂ લીધો
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. બંને નિરીક્ષકો મુંબઈ જઈને ધારાસભ્યો સાથે બેઠક કરશે.
મહારાષ્ટ્રની 288 બેઠકો પર સિંગલ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. પરિણામ 23 નવેમ્બરે આવશે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે નાગપુર દક્ષિણ-પશ્ચિમ સીટ પર પોતાનો મત આપ્યો.
ઝારખંડમાં બીજા તબક્કામાં 38 સીટો પર 20 નવેમ્બરે મતદાન થશે. બીજા તબક્કાના મતદાન પહેલા ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે તમામ રાજકીય પક્ષોએ પોતાની તાકાત લગાવી દીધી
નવનીત રાણાની પ્રચાર રેલી દરમિયાન ભારે હોબાળો થયો હતો. યુવા સ્વાભિમાન પાર્ટીના ઉમેદવાર રમેશ બુંદીલેના સમર્થનમાં યોજાયેલી આ સભામાં કેટલાક લોકોએ નવનીત રાણા પર ખુરશીઓ ફેંકી
ચૂંટણી પંચની જાહેરાત મુજબ મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે મતદાન યોજાશે અને 23મી નવેમ્બરે પરિણામ જાહેર કરાશે. જ્યારે ઝારખંડમાં બે તબક્કામાં 13 અને 20 નવેમ્બરે મતદાન યોજાશે