અમદાવાદ: ગુજરાત ભાજપ માટે પ્રયોગશાળા છે, ગુજરાત પ્રવાસ દરમ્યાન જે.પી.નડ્ડાનું નિવેદન
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી અને કહ્યું હતું કે ગુજરાત ભાજપ માટે પ્રયોગશાળા રહી છે
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી અને કહ્યું હતું કે ગુજરાત ભાજપ માટે પ્રયોગશાળા રહી છે
કોંગ્રેસના તમામ કાર્યકરો એક જૂથ થઈને ચૂંટણીમાં જોરશોરથી પ્રચાર કરી તમામ સીટો પર જંગી વિજય થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું
જંબુસર કોંગ્રેસના ધારાસભ્ય સંજય સોલંકીએ હેલિપેડ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું.
મનીષ સીસોદિયા એ સરકારી શાળાઓની મુલાકાત બાદ કહ્યું શાળામાં ગાબડાં પડી ગયાં છે, એ જર્જરિત છે. બાળકો ભયના ઓથાર નીચે જીવે છે, જેથી એને રિપેરિંગ કરાવવી જોઈએ.
નીતિન પટેલે કહ્યું હતું કે, મને તમારા રક્ષણની જરૂર નથી, હું કુટી લઉં તેમ છું.
પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે યુવા કોંગ્રેસના નેતાઓએ ભાજપનું પૂતળું સળગાવીને પેપર લીક કૌભાંડો સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું,
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો મેળવવા માટે દરેક પક્ષે કમર કસી લીધી છે.