સાબરકાંઠા : પ્રાકૃતિક ખેતીમાં યુવા ખેડૂતનો ચમત્કાર, સુપર ગોલ્ડન સીતાફળનું સફળ ઉત્તમ ઉત્પાદન મેળવ્યું
પ્રાકૃતિક ખેતી થકી કેસરગંજ ગામના યુવા ખેડૂતે સુપર ગોલ્ડન કસ્ટર્ડ એપલ જાતિના સીતાફળની નવી જાતને સાબરકાંઠાના ઉષ્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક ઉગાડી
પ્રાકૃતિક ખેતી થકી કેસરગંજ ગામના યુવા ખેડૂતે સુપર ગોલ્ડન કસ્ટર્ડ એપલ જાતિના સીતાફળની નવી જાતને સાબરકાંઠાના ઉષ્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક ઉગાડી
પ્રાકૃતિક કૃષિ અંગે જનજાગૃતિ અભિયાનને વેગવાન બનાવવા માટે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં “પ્રાકૃતિક કૃષિ-પ્રકૃતિના શરણે” વિષય પર પરિસંવાદ યોજાયો
ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી આશિર્વાદરૂપ સાબિત થઈ રહી છે ત્યારે ૧૬૮ ખેડૂતોને વડોદરા નજીક એક પ્રગતિશીલ ખેડૂતના ફાર્મની વિઝિટ કરાવવામાં આવી......
પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે કૃષિ ઉત્કર્ષ પહેલ અંતર્ગત ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને લગતાં પ્રયાસો થકી તેના પરિણામ સુધી જિલ્લાના ખેડૂતો પહોંચ્યા છે
આંબા ગામના પ્રગતિશીલ ખેડૂત ગાય આધારિત ખેતી કરે છે.તેથી તેઓને આ ખેતીમાં ખૂબ જ સફળતા મળી રહી છે.તેઓ 3 ગીર ગાય રાખે છે અને ગાયનું દૂધ છાણ ગૌમુત્ર અને છાશનો ઉપયોગ ખેતીમાં કરે છે.
સુરત જિલ્લાના ઉમરપાડા સ્થિત શાબાસ સંસ્થા દ્વારા નર્મદા, સુરત, તાપી, ભરૂચ જિલ્લાના સંખ્યાબંધ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કાર્યશાળા યોજાઈ
.દેશી ગાય આધારિત ઘનજીવામૃત અને બીજામૃતના ઉપયોગથી પ્રાકૃતિક ખેતી કરે છે. તેમને સરકાર દ્વારા દેશી ગાયના નિભાવ માટે પ્રતિ માસ રૂ. 900ની સહાય મળે છે.