નર્મદા : ગરુડેશ્વરના ચોપાટ ગામે સગર્ભાએ અડધે રસ્તે જ બાળકને જન્મ આપ્યો, રોડ-રસ્તા-આરોગ્યની સુવિધાનો અભાવ : ચૈતર વસાવા
રસ્તા અને આરોગ્યની સુવિધાના અભાવના કારણે ફરી એક આદિવાસી સગર્ભા મહિલા સમયસર હોસ્પિટલ ન પહોચી હતી. એટલું જ નહીં, મહિલા હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેણીએ અડધે રસ્તે બાળકને જન્મ આપ્યો