વડોદરા : GSTમાં સીધો સાત ટકાનો વધારો ઝીંકી દેવાતાં સોલાર ઉદ્યોગકારોમાં રોષ ()
રાજયમાં એક તરફ સૌરઉર્જાના વપરાશ પર ભાર મુકવામાં આવી રહયો છે તો બીજી તરફ સૌર ઉપકરણોના રો- મટીરીયલ પર લાગતાં જીએસટીમાં સીધો સાત ટકાનો વધારો ઝીંકી દેવાયો છે
રાજયમાં એક તરફ સૌરઉર્જાના વપરાશ પર ભાર મુકવામાં આવી રહયો છે તો બીજી તરફ સૌર ઉપકરણોના રો- મટીરીયલ પર લાગતાં જીએસટીમાં સીધો સાત ટકાનો વધારો ઝીંકી દેવાયો છે
દેશભરમાં મોંઘવારીએ માજા મૂકી છે. શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. જેમાં ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે.
સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે. શિયાળાની સીઝનમાં ટામેટા સહિતના શાકભાજીના ભાવોમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે.
દિવાળીની ઉજવણીમાં મશગુલ લોકોના ખિસ્સા ડીઝલ, પેટ્રોલ અને સીએનજી ખાલી કરી રહયાં છે.
દિપાવલીના તહેવારોની આગવી ઓળખ સમાન દીવડાઓની કિમંતમાં વધારો જોવા મળી રહયો છે.
‘બેરોજગારી હટાવો’ અભિયાન અંતર્ગત કોંગ્રેસનું પ્રદર્શન, જિલ્લા રોજગાર કચેરી સામે વિરોધ પ્રદર્શન કરાયું.