Connect Gujarat

You Searched For "private bus"

ગાંધીનગર: કલોલ નજીક ખાનગી લક્ઝરી ST બસ પાછળ ધડાકાભેર ભટકાય, બસની રાહ જોઈ ઉભેલા 5 મુસાફરોના મોત

10 May 2023 5:26 AM GMT
આજે સવારમાં કલોલ અંબિકા બસ સ્ટેન્ડ નજીક અકસ્માત થયો હતો. જેમાં પૂરપાટ ઝડપે આવતી લક્ઝરી ST બસ પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી.

મોરબીના હળવદ માળિયા હાઇવે પર ખાનગી બસે મારી પલટી, 13 લોકો ઈજાગ્રસ્ત

25 Jan 2023 4:40 AM GMT
મોરબીમાં ખાનગી બસ પલટી જતા 13 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.મળતી જાણકારી અનુસાર, કચ્છ જઇ રહેલી એક ખાનગી બસ હળવદ માળિયા હાઇવે પર પલટી ખાઇ ગઇ હતી.ખાનગી બસ...

પંચમહાલ : મધ્યપ્રદેશથી નર્મદા પરિક્રમા માટે નીકળેલા યાત્રાળુઓની ખાનગી બસ પલટી, 20થી વધુ યાત્રાળુઓને ઇજા

23 Dec 2022 1:27 PM GMT
પંચમહાલ જિલ્લાના ગોધરા-અમરાપુર નજીક ખાનગી બસ પલટી મારી ગઈ હતી, ત્યારે બસમાં સવાર 20થી વધુ યાત્રાળુઓને ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા...

ગાંધીનગર: ખાનગી બસની ટક્કરથી સ્કૂલ વાન પલટી જતા 10 બાળકોને ઇજા, CCTVમાં કેદ થઈ ઘટના

18 Nov 2022 8:07 AM GMT
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ખાનગી બસની ટક્કરથી સ્કૂલ વાન પલટી જતા 10 બાળકને ઈજા પહોંચી હતી.આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે

અમરેલી : એમ્બ્યુલન્સ અને ખાનગી બસ વચ્ચે સર્જાયો અકસ્માત, એમ્બ્યુલન્સના ડ્રાઈવર અને દર્દીના સગાનું મોત

22 Oct 2022 9:03 AM GMT
અમરેલી જિલ્લાના ધારી નજીક ખાનગી બસ અને એમ્બ્યુલન્સ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એમ્બ્યુલન્સના ડ્રાઈવર અને દર્દીના સગાનું ઘટના સ્થળે મોત નીપજ્યું...

ભરૂચ: ઝાડેશ્વર નજીક ખાનગી બસ વીજ પોલ સાથે ભટકાય, મોટી દુર્ઘટના ટળી

13 Oct 2022 9:04 AM GMT
ઝાડેશ્વર ગામના નારાયણ ભુવન સ્ટ્રીટ અને અમીન સ્ટ્રીટ વચ્ચે ખાનગી કંપનીની લકઝરી બસ વીજ પોલ સાથે ભટકાતા નાસભાગ મચી જવા પામી હતી

ભરૂચ:મઢુલી સર્કલ પાસે ખાનગી બસ ચાલકે બાઈકને અડફેટે લેતા 5 વર્ષની બાળકીનું મોત, લોકોએ કર્યો ચક્કાજામ

2 Sep 2022 8:32 AM GMT
ભરુચ-દહેજ બાયપાસ રોડ પર મઢુલી સર્કલ પાસે લક્ઝરી બસના ચાલકે બાઈક સવાર દાદા-પુત્રવધુ સહીત બાળકીને અડફેટે લેતા પાંચ વર્ષની બાળકીનું કરુણ મોત નીપજ્યું...

દાહોદ : દામાવાવ નજીક એસટી બસ અને ખાનગી બસ સહિત અન્ય વાહન વચ્ચે સર્જાયો ત્રિપલ અકસ્માત

16 Aug 2022 4:37 PM GMT
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાથી ઘોઘંબા રોડ પર લકઝરી બસ અને એસટી બસ અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો

અંકલેશ્વર : માંડવા ટોલ પ્લાઝા નજીક ખાનગી બસમાં સવાર 2 મુસાફરો દારૂના જથ્થા સાથે ઝડપાયા...

19 July 2022 12:17 PM GMT
મળતી માહિતી અનુસાર, ભરૂચ LCB પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર પેટ્રોલીંગમાં હતો.

અંકલેશ્વર : ખાનગી બસ અને આઈસર ટેમ્પો વચ્ચે અકસ્માત, ટ્રાફિક જામ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો

28 May 2022 9:40 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 ઉપર ખાનગી લક્ઝરી બસ અને આઈસર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

દાહોદ: પોસ્ટ ઓફિસ નજીક ખાનગી બસ પર વીજ કંપનીનો પોલ તૂટીને પડ્યો:કોઈ જાનહાની નહી

1 April 2022 3:55 AM GMT
દાહોદની નગરપાલિકા ચોક નજીક આવેલી પોસ્ટ ઓફિસ પાસે આજે વહેલી સવારે ખાનગી બસ ઇન્દોર તરફ જઈ રહી હતી.

સુરેન્દ્રનગર : લીંબડી-રાજકોટ હાઈવે પર ખાનગી બસમાંથી મુસાફરના રૂ. 88 લાખના સોનાની ચોરી, જુઓ CCTV

23 Dec 2021 9:55 AM GMT
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ હાઈવે પર એક હોટલના કંપાઉન્ડમાં પાર્ક કરેલ ખાનગી બસમાંથી લૂંટ થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.