ભરૂચ : જંબુસરના કનગામના સ્મશાનના બાવળોની હરાજીનો વણકર સમાજ દ્વારા વિરોધ...
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કનગામની સીમમાં આવેલા વણકર સમાજના સ્મશાનમાં કુદરતી રીતે બાવળીયા ઊગી નીકળ્યા છે.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કનગામની સીમમાં આવેલા વણકર સમાજના સ્મશાનમાં કુદરતી રીતે બાવળીયા ઊગી નીકળ્યા છે.
જામનગર હિન્દુ સેનાએ પઠાણ ફિલ્મને લઈ શહેરના મધ્ય ભાગમાં આવેલા બેડી ગેઇટ વિસ્તારમાં અનોખી રીતે બહિષ્કાર કર્યો હતો.
પાકિસ્તાનના વિદેશ મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે આપેલ આપત્તિજનક નિવેદન મામલે અમદાવાદમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું
પાકિસ્તાનના વિદેશમંત્રીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પીએમ મોદી સામે કરેલી ટિપ્પણી બાબતે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના એંજાર અને કોંઢ ગામે લોક કલાકાર અને સાહિત્યકાર દેવાયત ખાવડની તસવીરને સળગાવી લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
MTB કોલેજ પેપર લીક મામલે નર્મદ યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો.
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ખરચી ગામ નજીક બિસ્માર માર્ગના કારણે ત્રસ્ત ગ્રામજનોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું.