ભરૂચ : 24 કલાકમાં જંબુસર બાયપાસ બિસ્માર રોડનું સમારકામ હાથ નહીં ધરાય, તો ઉગ્ર આંદોલન કરવા સ્થાનિકોની ચીમકી...
બાયપાસ રોડથી કંથારીયાનો માર્ગ અત્યંત બિસ્માર, માર્ગ બિસ્માર બનતા વાહનચાલકોમાં રોષ ફેલાયો
બાયપાસ રોડથી કંથારીયાનો માર્ગ અત્યંત બિસ્માર, માર્ગ બિસ્માર બનતા વાહનચાલકોમાં રોષ ફેલાયો
રાજસ્થાનમાં બાળકની હત્યા પ્રકરણમાં સુરત ખાતે દલિત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આમ આદમી પાર્ટી દ્વારા સ્ટેન્ડિંગ કમિટીની બેઠક દરમિયાન ઢોલ વગાડી મહાનગર પાલિકાની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા
જિલ્લા યુવા કોંગ્રેસ અને નેત્રંગ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની ભ્રષ્ટાચારી નીતિઓના આક્ષેપ સાથે નેત્રંગ ચોકડી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં છેલ્લા 2 દિવસોમાં સીએનજીમાં થયેલ ભાવ વધારાથી સામાન્ય જનતા તો મુશ્કેલીમાં મુકાઈ છે પણ રીક્ષા ચાલકો સૌથી વધારે પરેશાન થઈ રહ્યા છે
ભરૂચના ઝઘડિયા વિધાનસભા કોંગ્રેસ દ્વારા અંકલેશ્વર-વાલિયા સ્ટેટ હાઇવે બિસ્માર બનતા કોંઢ પાસે ચક્કાજામ કરી વિરોધ નોંધાવાયો હતો
લીંબુ છાપરી-ધોબી તળાવમાં દેશી દારૂનું વેચાણ : સ્થાનિક વિસ્તારમાંથી દારૂનું દુષણ દૂર કરવા સ્થાનિકોની ઉગ્ર માંગ