ખાન સર BPSC વિદ્યાર્થીઓના સમર્થનમાં આવ્યા, પોલીસ દ્વારા અટકાયત
શુક્રવારે સાંજે પટના પોલીસે પ્રખ્યાત કોચિંગ ઓપરેટર ખાન સર અને વિદ્યાર્થી નેતા દિલીપને કસ્ટડીમાં લીધા હતા. જોકે, ખાન સરને એક કલાક બાદ છોડી દેવામાં આવ્યા હતા.
શુક્રવારે સાંજે પટના પોલીસે પ્રખ્યાત કોચિંગ ઓપરેટર ખાન સર અને વિદ્યાર્થી નેતા દિલીપને કસ્ટડીમાં લીધા હતા. જોકે, ખાન સરને એક કલાક બાદ છોડી દેવામાં આવ્યા હતા.
વલસાડના બિનવાડા ગામ ખાતે ખેડૂતો દ્વારા એક્સપ્રેસ હાઇવેનું કામ અટકાવીને વિરોધ કર્યો હતો.છેલ્લા ઘણા સમયથી જમીનનું વળતર ન ચુકવવામાં આવતા ખેડૂતોએ કામગીરી અટકાવીને વિરોધ કર્યો હતો.
અક્ષયપાત્ર ફાઉન્ડેશનના કર્મચારીઓ છેલ્લા કેટલાય દિવસથી પોતાની લડત આપી રહ્યાં છે.આજરોજ તેઓ દ્વારા કલેક્ટર કચેરીની બહાર ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું
ગત તારીખ-૧૫મી નવેમ્બરના રોજ ભરૂચના શુકલતીર્થ ગામના ભાતીગળ મેળામાં ડૂબી જવાના કારણે પિતા-પુત્ર સહીત ચાર લોકોના મૃત્યુ નીપજ્યા હતા.
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં વડોદરા ખાતે હિન્દુ જાગરણ પ્રેરિત સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના નેત્રંગ વાલિયા તાલુકાની લિગ્નાઈટ જમીનમાં કથીતપણે જંત્રીનો ભાવ તદ્દન ઓછો કરતા તમામ ગામોના ખેડૂતોમાં ભારે વિરોધનો સુર ઉઠ્યો છે..
ભરૂચની ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં આવેલ બિરલા સેન્ચ્યુરી કંપનીને આર્થિક નુકસાનના કારણે આજથી બંધ કરવાના નિર્ણયના પગલે કામદારોમાં રોષ જોવા મળ્યો હતો
આંગણવાડી કાર્યકર બહેનો ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે એકત્ર થઈ ભારે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.અને સમગ્ર સંકુલ ગજવી મુક્યું