ભરૂચ: રાહુલ ગાંધીના અનામત અંગેના નિવેદનના વિરોધમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન !
રાહુલ ગાંધી અમેરિકામાં અનામત અંગે આપેલા નિવેદનના વિરોધમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ધારણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો
રાહુલ ગાંધી અમેરિકામાં અનામત અંગે આપેલા નિવેદનના વિરોધમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ધારણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આદિજાતિ કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થીઓના ભોજનમાં દેડકો નીકળવાની ઘટનાએ વિવાદનો મધપૂડો છંછેડ્યો છે,
વલસાડ નગરપાલિકા દ્વારા 52 ટકા જેટલો પાણીમાં વેરો વધારો કરવામાં આવતા સ્થાનિકો એ આવેદનપત્ર પાઠવીને વેરા વધારાનો વિરોધ કર્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખારાઘોડા હિન્દુસ્તાન સોલ્ટ લી.ના વિવિધ પ્રશ્નો બાબતે અગરિયાઓએ હલ્લાબોલ કરતાં ધારાસભ્ય પી.કે.પરમાર દોડી આવ્યા હતા
ભરૂચ શહેરના પ્રોવિડન્ટ ફંડની કચેરી ખાતે કર્મચારી પેન્શન સ્કીમ યોજનાનાં વિરોધમાં ભારતીય મજદૂર સંઘ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ભારે પૂર આવ્યું હતું. પૂરના કારણે નદી કિનારે નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ભારે નુકશાન પહોંચ્યું હતું.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન યોજાયું હતું અને રાહુલ ગાંધી સામે બેફામ નિવેદનો કરનાર ભાજપના નેતાઓ સામે પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરવામાં આવી હતી.