પંજાબના પૂર્વ CM કેપ્ટન અમરિન્દર સિંહની પાર્ટી PLC ભાજપમાં ભળશે, ભાજપના દિગ્ગજો સાથે કેપ્ટન કરશે બેઠક
જેએનએન, ચંદીગઢ. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ (PLC) ભાજપમાં ભળવા જઈ રહી છે.
જેએનએન, ચંદીગઢ. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ (PLC) ભાજપમાં ભળવા જઈ રહી છે.
કોંગ્રેસ દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અતુલ પાટીલ તેમજ દક્ષિણ ગુજરાતના ઇન્ચાર્જ બી.એમ.સંદીપ ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચ જીલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા પંજાબમાં મળેલ ભવ્ય વિજય બાદ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું...
પંજાબમાં આમ આદમી પાર્ટીના ભવ્ય વિજય બાદ ગુજરાતમાં AAPના કાર્યકરોમાં નવો જોમ અને જુસ્સો જોવા મળી રહ્યો છે,
રસ્તા ઢોલ થાળી વગાડી માર્ગ રેલી સ્વરૂપે નીકળ્યા આપ ના જિલ્લા હોદ્દેદારો સહીત કાર્યકરો જોડાયા
આખા દેશની નજર જેના પર હતી તેવી પાંચ રાજયોની ચુંટણીની પરિણામો જાહેર થઇ ગયાં છે. ઉત્તરપ્રદેશમાં ભાજપે સત્તા જાળવી રાખી ઇતિહાસ રચ્યો છે.
આમ આદમી પાર્ટીએ દીલ્હી બાદ હવે પંજાબમાં ફતેહ કરી છે. પંજાબ વિધાનસભાની ચુંટણીમાં આમ આદમી પાર્ટીએ પુર્ણ બહુમતી મેળવી છે.