ગુજરાતપાટણ: રાધનપુરના ભાડીયા ગામે પીવાના પાણીની પારાયણ, પ્રચાર અર્થે પહોંચેલા નેતાજીને લોકોએ ઘેર્યા રાધનપુર તાલુકાના ભાડીયા ગામ ખાતે પીવાના પાણીની પારાયણ જોવા મળી રહી છે ગામમાં પ્રચાર કરવા પહોંચેલા ચંદનજી ઠાકોરને ગ્રામજનોએ ઉગ્ર રજુઆત કરી હતી By Connect Gujarat 01 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતધાબે ચઢ્યો આખલો..! : પાટણ-રાધનપુરમાં આખલાની અડફેટે મહિલાને ઇજા, ધાબે ચઢેલા આખલાને લોકોએ માંડ માંડ નીચે ઉતાર્યો... પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આખલાનો આતંક સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ ઘાયલ થતાં આર અર્થે ખસેડવામાં આવ્યો હતો. By Connect Gujarat 10 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપાટણ : રાધનપુરના જાવંત્રી ગામે ભાજપ દ્વારા મોદી પરિવાર સભા યોજાય, બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા... પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જાવંત્રી ગામમાં ભાજપ દ્વારા મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 09 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપાટણ: રાધનપુરના રામનગરના રહીશોએ ઉચ્ચારી ચૂંટણીના બહિષ્કારની ચીમકી,જુઓ શું છે કારણ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વોર્ડ નંબર 7માં રામનગરમાં રહેતા રહીશો દ્વારા વિકાસના કામો ના થતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. By Connect Gujarat 22 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપાટણ : વરાણા ગામે 15 દિવાસીય ભાતીગળ લોકમેળાનો રાધનપુર-ચાણસ્માના ધારાસભ્યના હસ્તે પ્રારંભ કરાયો... સમી તાલુકાના વરાણા ગામે આવેલ ઐતિહાસિક ધામ ખોડીયાર માતાજીના મંદિર ખાતે 15 દિવસીય ભાતીગળ મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 10 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપાટણ: રાધનપુર નગરપાલિકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો,અરજદારોએ લીધો લાભ રાધનપુર નગરપાલિકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ લોહાણા વાડી ગાંધી ચોક ખાતે યોજાયો હતો જેનો અરજદારોએ લાભ લીધો હતો. By Connect Gujarat 25 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપાટણ: ભાજપની કારોબારી બેઠક યોજાય, રાધનપુર શેહર કાર્યકારી પ્રમુખ જસુભાઈ રાવલની નિમણૂક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની શેહરની કારોબારીની બેઠક યોજાઇ જેમાં રાધનપુર શેહર કાર્યકારી પ્રમુખ જસુભાઈ રાવલની નિમણૂક કરવામાં આવી હતી. By Connect Gujarat 08 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપાટણ : રાધનપુરના સુરકા ગામે નર્મદા નિગમની કેનાલમાં યોગ્ય સાફ-સફાઈ ન થતાં ખેડૂતો પરેશાન... રાધનપુર તાલુકાના સુરકા ગામ ખાતે નર્મદા નિગમની ગંભીર બેદરકારી સામે આવતા ખેડૂતોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. By Connect Gujarat 06 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનપાટણ: રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે અનોખા દર્શન જોવા મળ્યા, મંદિરે આરતી લેવા જાય છે ઘોડી છેલ્લા ચાર માસથી દરરોજ આરતી સમયે ઘોડી આરતીના ઝાલર સાંભળી મંદિરે દોડી જાય છે ગામની અંદર અનેક મંદિરો આવેલા છે By Connect Gujarat 27 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn