સુરતમાં ડુપ્લિકેટ વોચનું કૌભાંડ ઝડપાયું , કંપની દ્વારા દરોડો.
સુરતના પુણા વિસ્તારમાં આવેલ ઇન્ટરનેશનલ ફેશન માર્કેટમાં આવેલી આશીર્વાદ વોચ નામની દુકાનમાં સ્કીમી કંપનીની વોચનું ડુપ્લીકેશન થતું હોવાની વાત કંપનીના ધ્યાને આવી હતી
સુરતના પુણા વિસ્તારમાં આવેલ ઇન્ટરનેશનલ ફેશન માર્કેટમાં આવેલી આશીર્વાદ વોચ નામની દુકાનમાં સ્કીમી કંપનીની વોચનું ડુપ્લીકેશન થતું હોવાની વાત કંપનીના ધ્યાને આવી હતી
આર્મીની ખોટી ઓળખ આપી મહારાષ્ટ્રના નંદુરબારમાં વિદેશી દારૂનો વેપાર કરતાં વડોદરા શહેરના ગોરવા વિસ્તારના બુટલેગરના ઘરે નંદુરબાર પોલીસે દરોડા પાડી રૂ. 3.50 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.
જીવન જયોત સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા,સોના-ચાંદીના ઘરેણાં સહિત 6.99 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
RBI ગવર્નર અને કેન્દ્રીય ફાઇનાન્સ મિનિસ્ટરને ઇમેલ મારફતે ધમકી મળવાના મામલે મુંબઈ ATSએ વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારો સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
સુરત GST વિભાગ દ્વારા અંકલેશ્વરના પ્રતીન ચોકડી વિસ્તારમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ શોપિંગ સેન્ટર ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા
જો તમે તમારી માલિકીની જમીનમાં પણ ખોદકામ કરી ગેરકાયદેસર માટી વહેંચશો તો પણ કાનૂની કાર્યવાહી થશે…
ભરૂચના અંકલેશ્વર અને વાલિયામાં ઇ.ડી.સહિતની ટીમના અધિકારીઓએ દરોડા પાડતા ખળભળાટ મચી જવા પામ્યો છે