ગુજરાત અમરેલી : અયોધ્યા એપાર્ટમેન્ટમાં ચાલતા ગેરકાયદે સ્પાના બોર્ડ ઉતારીને રણચંડી બનેલી મહિલાઓએ સળગાવી દીધા..! અમરેલી શહેરના અયોધ્યા એપાર્ટમેન્ટના શોપિંગ એરિયામાં ચાલતા ગેરકાયદે સ્પા સામે સ્થાનિક મહિલાઓએ રણચંડી બની ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. By Connect Gujarat Desk 18 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : ગૌમાંસના સમોસા પકડાયા બાદ તંત્ર સજ્જ, ન્યાય મંદિર વિસ્તારની દુકાનોમાં દરોડા... વડોદરા શહેરમાંથી ગૌમાંસના સમોસા પકડાયા બાદ મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે, By Connect Gujarat 09 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : ભારતીય મહિલા ટીમના પૂર્વ કોચના ઘરે SOGના દરોડા, રૂ. 1.39 કરોડની રોકડ સાથે તુષાર આરોઠેની ધરપકડ ભારતીય મહિલા ટીમના પૂર્વ કોચ તુષાર આરોઠેના ઘરે SOG પોલીસે દરોડા પાડી રૂ. 1.39 કરોડની રોકડ જપ્ત કરવા સાથે વધુ તપાસ હાથ ધરી છે. By Connect Gujarat 04 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: તાડફળિયામાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, 5 જુગારીઓની ધરપકડ પોલીસે તાડ ફળિયામાં જુગાર રમતા પાંચ જુગારીયાઓને રૂ.1 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય પાંચ જુગારી ફરાર થઈ ગયા હતા By Connect Gujarat 08 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલીમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા, રૂ. 34 લાખના ચોરીના ડીઝલ-પેટ્રોલ-ડામર જપ્ત કરતાં પોલીસ તંત્રમાં સોપો..! અમરેલી જિલ્લા પોલીસ તંત્રમાં ચાલતા લોલમલોલના કારણે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, By Connect Gujarat 30 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: નર્મદા નદીના પટમાં ગેરકાયદેસર ચાલતા રેતી ખનન પર ભૂસ્તર વિભાગના દરોડા,ભૂ માફિયાઓમાં ફફડાટ નર્મદા નદીમાં ગેરકાયદેસર રીતે ચાલતા રેતી ખનન પર ભૂસ્તર વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે જેના કારણે ભૂ માફિયાઓમાં ફફડાટ ફેલાય જવા પામ્યો છે. By Connect Gujarat 31 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ NIAએ નકલી નોટોનું રેકેટનો કર્યો પર્દાફાશ, યુપી સહિત ચાર રાજ્યોમાં દરોડા..! નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ દેશના વિવિધ ભાગોમાં ચાલતા નકલી ચલણ રેકેટનો પર્દાફાશ કર્યો છે. By Connect Gujarat 03 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : આમોદમાં DGVCLની વીજીલન્સ ટીમના દરોડા, રૂ. 40.10 લાખની વીજચોરી ઝડપાય... ભરૂચ જિલ્લાના આમોદ નગર સહિતના પંથકમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વીજીલન્સ ટીમે પોલીસને સાથે રાખી દરોડા પાડ્યા હતા. By Connect Gujarat 02 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : કાર એસેસરીઝ વેંચતા વિક્રેતાઓ પર GST વિભાગની કાર્યવાહી, વેપારીઓમાં ફફડાટ... વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં સ્ટેટ GST વિભાગ દ્વારા અવારનવાર દરોડા પડવામાં આવતા હોય છે. By Connect Gujarat 28 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn