અંકલેશ્વર: રેલ્વે સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં મેડીકલ વેસ્ટ મળી આવ્યો, નગર પાલિકા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી
અંકલેશ્વર રેલ્વે સ્ટેશન નજીક મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
અંકલેશ્વર રેલ્વે સ્ટેશન નજીક મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
નવજીવન એક્સપ્રેસ ટ્રેનમાંથી મહારાષ્ટ્ર પોલીસે શંકાસ્પદ પુરુષ અને મહિલા સાથે એક નવજાત બાળકને મુસાફરી કરતા ચેકિંગ દરમિયાન પકડી પાડ્યા હતા.
સુરત રેલ્વે સ્ટેશન પર એક મુસાફર ચાલુ ટ્રેનમાં ચઢવા જતા પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે પટકાઈને ફસાઈ ગયો હતો.
કાપડ નગરી કહો કે હીરા નગરી પણ દેશની અર્થવ્યવસ્થા ઉપર મજબૂત પ્રભુત્વ ધરાવતુ મુંબઈ બાદ જો કોઈ શહેર હોય તો તે સુરત છે
વેસ્ટર્ન રેલવે દ્વારા અમદાવાદ રેલ્વે સ્ટેશન માટે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં તોતિંગ 200%નો વધારો ઝીંકવામાં આવ્યો છે.
આજરોજ ગાંધી જયંતિ નિમિત્તે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પર સંત નિરંકારી મંડળ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું
અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પર સેવાભાવી આગેવાનો દ્વારા આજરોજ સર્વપિતૃ શ્રાદ્ધ નિમિત્તે ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે શ્રાદ્ધકર્મનું આયોજન કરવામાં આવ્યું હતું