વલસાડ : ધનોત પનોત થયેલી ડાંગરની ખેતીનો સર્વે કરાયો, 33%થી વધુ પાક નુકશાની : ખેતીવાડી વિભાગ
વલસાડ જિલ્લામાં અતિવૃષ્ટિ અને વાવાઝોડાના પગલે ડાંગરના પાકને ભારે નુકશાન થયું છે, ત્યારે ખેતીવાડી વિભાગ દ્વારા 16 ટીમો બનાવી પાક નુકશાનીનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે.