ભરૂચ ભરૂચ: મેહુલિયો ગરબા ગાવા ઉતરતા ખેલૈયાઓનો મૂડ ઓફ, સતત બીજા દિવસે વરસાદના કારણે ગ્રાઉન્ડ ધોવાયા ભરૂચ શહેર અને જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ઠેર ઠેર વરસાદ વરસ્યો હતો જેના કારણે ગરબા આયોજનો મોકૂફ રાખવાની ફરજ પડી હતી તો ગરબા ગ્રાઉન્ડમાં રહેલ સામાન પણ પલળી ગયો હતો By Connect Gujarat Desk 11 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા ભારે વરસાદ અને હવે તોફાન ત્રાટક્યું... તાઈવાનમાં વિનાશથી બચવા સરકારની તૈયારી તાઈવાનમાં વાવાઝોડાની આશંકા વચ્ચે ભારે પવન અને ભારે વરસાદને કારણે એક વ્યક્તિનું મોત થયું છે. ઓછામાં ઓછા 70 લોકો ઘાયલ થયા છે. By Connect Gujarat Desk 03 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા નેપાળમાં પૂરે 54 વર્ષનો રેકોર્ડ તોડ્યો, અત્યાર સુધીમાં 112 લોકોના મોત!!! નેપાળમાં ભારે વરસાદે છેલ્લા 54 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. પૂર અને વરસાદને કારણે 112 લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. By Connect Gujarat Desk 29 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ ભારત vs બાંગ્લાદેશ: બીજા દિવસની રમત વરસાદમાં ધોવાઈ આ દિવસોમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટનો આજે બીજો દિવસ હતો. By Connect Gujarat Desk 28 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ જિલ્લામાં ચોમાસાની વિદાય વચ્ચે સાર્વત્રિક વરસાદ ભરૂચ જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બે દિવસથી ધીમીધારે વરસાદ વરસ્યા બાદ ભરૂચ જિલ્લામાં વિતેલા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. By Connect Gujarat Desk 26 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: વાલિયામાં 5 ઇંચ વરસાદ ખાબક્યો, 48 કલાક અતિભારે વરસાદની આગાહી ! ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વાલીયા પંથકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો By Connect Gujarat Desk 11 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ જિલ્લામાં મોસમનો કુલ 9181 મી.મી થી વધુ વરસાદ ખાબક્યો, 24 કલાકમાં વાલિયામાં સૌથી વધુ 18 ઇંચ વરસાદ નોંધાયો ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. અને જિલ્લાના વાલિયા તાલુકામાં 18 ઇંચ વરસાદ નોંધાયો હતો By Connect Gujarat Desk 03 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વરમાં મુશળધાર વરસાદ, સંજયનગરમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા પણ કોઈ નિરાકરણ નહીં! ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરતા સતત વરસાદ વરસી રહ્યો છે,અને ભરૂચ સહિત અંકલેશ્વરમાં પણ અવિરત વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે, By Connect Gujarat Desk 03 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત ST બસ સેવાને અસર..! : સુરતથી ઉપડતી 52 ટ્રીપની એસટી. બસને રદ્દ કરાય, હજારો મુસાફરો અટવાયા છેલ્લા 3 દિવસથી અવિરત વરસતા વરસાદના પગલે રાજ્યભરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટને પણ ગંભીર અસર પહોંચી છે, By Connect Gujarat Desk 28 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn