ભરૂચઅંકલેશ્વર: વરસાદી માહોલ વચ્ચે હાઇવે પર સુરત તરફ જતી લેનમાં 5 કી.મી.લાંબો ટ્રાફિક જામ વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વર નજીક હાઇવે પર સુરત તરફ જતી લેનમાં 3 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી By Connect Gujarat Desk 19 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: મોર્નિંગ શિફ્ટમાં જ મેઘરાજાની ધબધબાટી, હાંસોટમાં 3,વાલિયામાં 2 ઇંચ વરસાદ ભરૂચ અને જિલ્લામાં સતત ત્રીજા દિવસે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો સૌથી વધુ હાંસોટમાં 3 ઇંચ અને વાલીયામાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો By Connect Gujarat Desk 19 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાત : રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ, અનેક વૃક્ષો ધરાશાયી જનજીવન બન્યું અસ્તવ્યસ્ત મધરાતે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, નવસારી,વલસાડ,ભરૂચ,નર્મદા સહિતના જિલ્લાઓમાં વરસાદ પડતા અનેક વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયા છે. By Connect Gujarat Desk 29 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશમહારાષ્ટ્રમાં ચોમાસાના આગમન સાથે જ મેઘરાજાની તોફાની બેટિંગ,પુણેમાં આભ ફાટતા જળબંબાકારની સ્થિતિ મહારાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. આજે વહેલી સવારથી શરૂ થયેલા વરસાદમાં કોંકણ, પૂણે, સતારા, થાણે, મુંબઈ સહિતના વિસ્તારોમાં જનજીવન ખોરવાયું છે. By Connect Gujarat Desk 26 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: આગામી 7 દિવસ વરસાદનું યલો એલર્ટ, વહીવટી તંત્ર સજ્જ ! જિલ્લામાં તમામ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે તો સાથે જ અધિકારીઓને એલર્ટ રહેવા આદેશ આપવામાં આવ્યા છે By Connect Gujarat Desk 23 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નૈઋત્યના ચોમાસાના આગમન પૂર્વે જ વરસાદી માહોલ, અંકલેશ્વરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો ગુજરાતમાં નૈઋત્યા ચોમાસાનું આગમન થાય તે પહેલા જ વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છુટાછવાયા તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે By Connect Gujarat Desk 21 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ-અંકલેશ્વરમાં એક દિવસના વિરામ બાદ પુન:કમોસમી વરસાદ, રસ્તાઓ થયા પાણી પાણી ! ભરૂચ અને અંકલેશ્વરમાં એક દિવસના વિરામ બાદ ફરીવાર કમોસમી વરસાદ વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો બીજી તરફ ખેડૂતો ચિંતાતુર જોવા મળી રહ્યા છે By Connect Gujarat Desk 09 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ : ધનોત પનોત થયેલી ડાંગરની ખેતીનો સર્વે કરાયો, 33%થી વધુ પાક નુકશાની : ખેતીવાડી વિભાગ વલસાડ જિલ્લામાં અતિવૃષ્ટિ અને વાવાઝોડાના પગલે ડાંગરના પાકને ભારે નુકશાન થયું છે, ત્યારે ખેતીવાડી વિભાગ દ્વારા 16 ટીમો બનાવી પાક નુકશાનીનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. By Connect Gujarat Desk 23 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતતરસ્યું નહીં રહે ગુજરાત..! : 4 મહિનાના ચોમાસામાં રાજ્યના 139 ડેમ ઓવરફ્લો, સિંચાઈ-પીવા માટે પૂરતું પાણી ઉપલબ્ધ ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે, ત્યારે આ વર્ષે રાજ્યમાં સરેરાશ કરતાં 41 ટકા વધુ વરસાદ વરસ્યો હતો. 4 મહિનાના ચોમાસામાં રાજ્યના 139 ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે. By Connect Gujarat Desk 18 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn