ગુજરાતમાં ચોમાસુ જામ્યું, વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ
આખરે ગુજરાતમાં ચોમાસુ જામ્યું હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે રસ્તાઓ જાણે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
આખરે ગુજરાતમાં ચોમાસુ જામ્યું હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે રસ્તાઓ જાણે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
ઝાડેશ્વર ગ્રામપંચાયતની હદમાં આવેલ મેઘદૂત ટાઉનશીપમાં વરસાદી પાણીના ભરાવાના કારણે સ્થાનિકો અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે
જુનાગઢ શહેર અને ગીરનાર પર્વતની આસપાસના જંગલ વિસ્તારમાં સતત 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે
ભરુચ જિલ્લાનાં અંકલેશ્વર શહેરમાં કળા ડિંબાગ વાદળો વચ્ચે વરસાદ વરસ્યો હતો ત્યારે વરસાદી માહોલમાં વાતાવરણ ઠંડુગાર બન્યું હતું,
થોડા જ વરસાદમાં નગરપાલિકાની ખુલી પોલ, શહેરના સેવાશ્રમ માર્ગ પર પાણીનો ભરાવો
શહેરમાં ભારે પવન ફૂંકાતા 15 થી વધુ વૃક્ષો ધરાશાયી, પવન સાથે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
જુનાગઢના ગિરનાર પર્વત ઉપર આજે વહેલી સવારે ખુશનુમા વાતાવરણ વચ્ચે અદભૂત નજારો સર્જાયો હતો.