ભરૂચ: એક અઠવાડિયાના વિરામ બાદ મેઘરાજાની પુન: ધમાકેદાર બેટિંગ, તમામ 9 તાલુકા ભીંજાયા
ભરૂચ શહેર અને જિલ્લામાં બપોર બાદ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો હવામાન વિભાગની આગાહી અનુસાર ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક હતી
ભરૂચ શહેર અને જિલ્લામાં બપોર બાદ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો હવામાન વિભાગની આગાહી અનુસાર ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક હતી
ગુજરાત રાજ્યમાં હવામાન ખાતા દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. સોમવારની સવારથી જ વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો હતો
ભરૂચ અને જિલ્લામાં સતત ત્રીજા દિવસે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો સૌથી વધુ હાંસોટમાં 3 ઇંચ અને વાલીયામાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો
મધરાતે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, નવસારી,વલસાડ,ભરૂચ,નર્મદા સહિતના જિલ્લાઓમાં વરસાદ પડતા અનેક વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયા છે.
હવામાન વિભાગ જણાવ્યુ છે કે, આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. આ સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થશે અને સામાન્યથી મધ્યમ વરસાદ થશે.
અંકલેશ્વર હાંસોટ પંથકમાં તાજેતરમાં નિર્માણ થયેલ મીની વાવાઝોડા અને કમોસમી વરસાદની પરિસ્થિતિના પગલે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.
સમગ્ર ગુજરાત રાજ્યમાં સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. તો બીજી તરફ, કમોસમી માવઠાના કારણે ખેતી-પાકોને પણ મોટું નુકસાન થવા પામ્યું છે.