ભરૂચભરૂચ: ભૂખી ખાડીનું પાણી આ 5 ગામના લોકો માટે બન્યુ આફતરૂપ, જુઓ કનેક્ટ ગુજરાતનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ભરૂચ તાલુકાનાં 5 ગામોમાં પૂરની પરિસ્થિતિ, ભૂખી ખાડી ઓવરફ્લો થતાં સર્જાય સમસ્યા. By Connect Gujarat 29 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી: મેઘ મહેર બાદ ગ્રામ્ય વિસ્તારના માર્ગો ધોવાઈ જવાને કારણે લોકો અને સ્થાનિકોને ભારે હાલાકી અમરેલી જીલ્લામાં ભારે વરસાદ, ભારે વરસાદના કારણે લોકોને હાલાકી, ગ્રામ્ય વિસ્તારના માર્ગો ધોવાયા. By Connect Gujarat 29 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીર સોમનાથ : કુદરતી આફતને માનવ સેવાના અવસરમાં ફેરવતી સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી... ભારે વરસાદ બાદ પૂર અસરગ્રસ્ત પરિવારોને હાલાકી, અસરગ્રસ્ત પરિવારોને રાહત સામગ્રીનું વિતરણ કરાયું By Connect Gujarat 26 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : કડિયાવાડ વિસ્તારમાં એક માળનું મકાન ધરાશાયી થતા 4 દટાયાની આશંકા By Connect Gujarat 24 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી : પૂરના પાણી ઉતર્યા બાદ તંત્રની કામગીરી, જંતુનાશક દવાના છંટકાવ સહિત ઘરે ઘરે સર્વે કરાયો... જિલ્લામાં પૂરના પાણી ઉતર્યા બાદ તંત્ર કામે લાગ્યું, વિજલપોર પાલિકાની પુરગ્રસ્ત વિસ્તારોમાં કામગીરી. By Connect Gujarat 24 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા : પ્રાંતિજની પોળમા આવેલ મકાનના બીજા માળની છત્ત ધરાશાયી, મકાન માલિક થયા ઇજાગ્રસ્ત મકાન માલિકને ઈજાઓ પહોચતા સારવાર અર્થે ખસેડાયા, પતિને ઈજાઓ પહોચી તો પત્નીનો આબાદ બચાવ. By Connect Gujarat 24 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગમાં સૌથી ઓછો વરસાદ ખાબક્યો, જ્યારે જૂનાગઢમાં સર્જાયા તારાજીના દ્રશ્યો... ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, કેટલાક જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત. By Connect Gujarat 24 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચમાં મેઘરાજાની ધમાકે’દાર બેટિંગ, ઠેર ઠેર જળ બંબાકારની સ્થિતિ સર્જાતા લોકોને હાલાકી..! ભરૂચ શહેર તથા જિલ્લામાં વરસ્યો મુશળધાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં જળ બંબાકારની સ્થિતિ સર્જાય. By Connect Gujarat 22 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાતમાં મેઘરાજા અવિરત આગમન, વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસતા જળબંબાકારની પરિસ્થિતિ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મેઘતાંડવ જોવા મળી રહયું છે ત્યારે ભારે વરસાદના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા. By Connect Gujarat 21 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશમહારાષ્ટ્ર : રાયગઢમાં ખડક પડતા 5ના મોત, 127 કાટમાળ નીચે દટાયા, 20 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ By Connect Gujarat 20 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીર સોમનાથ : પોલીસ-NDRFની સરાહનીય કામગીરી, વરસાદમાં ફસાયેલા લોકોનું બોટ-ટ્રેક્ટર મારફતે રેસક્યું કર્યું... વેરાવળ-સોમનાથ બાયપાસની સોસાયટીમાં ભરાયું પાણી, રેસ્ક્યૂ બોટ-ટ્રેક્ટર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડાયા. By Connect Gujarat 19 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: આ વિસ્તારમાં માર્ગ શોધી આપશો તો તમને કનેક્ટ ગુજરાત આપશે ઈનામ ! ભરૂચ શહેરમાં ચોમાસાની સિઝનમાં માર્ગોની અત્યંત બિસ્માર હાલત થઈ છે ત્યારે વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. By Connect Gujarat 19 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં મેઘ તાંડવ, ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયુ ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડની શરૂઆત થઈ છે. આજે સવારથી જ વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. By Connect Gujarat 19 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપંચમહાલ : ગોધરામાં ધોધમાર વરસાદથી ઘરોમાં પાણી ઘુસ્યાં, લોકો આખી રાતભૂખ્યા-તરસ્યા બેસી રહ્યા By Connect Gujarat 16 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાSouth Korea Flood: દક્ષિણ કોરિયામાં ભારે વરસાદ, પૂરને કારણે 22 લોકોના મોત, 14 લાપતા દક્ષિણ કોરિયામાં ભારે વરસાદને કારણે આવેલા પૂરને કારણે 22 લોકોના મોત થયા છે અને 14 લોકો લાપતા છે. By Connect Gujarat 16 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા: ભારે વરસાદના કારણે ખેતીના પાકને વ્યાપક નુકશાન, ઉભા પાક પર પાણી ફરી વળ્યુ સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસેલા વરસાદને લઈ ખેત પાકોમાં નુકસાન જવાની ભીતિ સર્જાઈ છે. તૈયાર પાક પર વરસાદી પાણી વરસવાને લઈ ખેડૂતોને વધુ એક બોજ સહન કરવાનો વારો આવ્યો છે. By Connect Gujarat 14 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા: વરસાદી સિઝનમાં રોગચાળો વકર્યો, તાવના 400 કેસ નોંધાયા વડોદરા શહેરમાં વરસાદનો હજુ પ્રથમ તબક્કો બાકી છે ત્યારે પાણીજન્ય રોગચાળો વકર્યો છે જેમાં તાવના ૪૦૦ જેટલા કેસ નોંધાયા છે. By Connect Gujarat 13 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: જંબુસર એસ.ટી.બસ ડેપોમાં વરસાદી પાણી ભરાતા મુસાફરો મુકાયા મુશ્કેલીમાં ભરૂચના જંબુસર પંથકમાં ભારે વરસાદ વરસતા એસ.ટી.ડેપોમાં વરસાદી પાણી ભરાય ગયા હતા જેના કારણે મુસાફરોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. By Connect Gujarat 13 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn