ગુજરાતઅમરેલી: 15 દિવસથી સતત પડી રહેલા વરસાદના લીધે ખેડૂતોની પરસેવાની "કમાણી પાણી"માં, કપાસનો પાક નષ્ટ થવાના આરે ખાંભા ગીર પંથકના ગામડાઓમાં અવિરત 15 દિવસથી વરસતા વરસાદે ખેડૂતોની પરસેવાની કમાણી વરસાદને કારણે બળી જવાની અણી પર આવતા ખેડૂતો સરકાર સામે મીટ માંડી બેઠા છે By Connect Gujarat 16 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : વાગરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે સર્જી તારાજી, ખેડૂતોનો પાક નષ્ટ થવાના આરે.... By Connect Gujarat 13 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : વરસાદે વિરામ લીધા બાદ જિલ્લાના ઠેરઠેર રસ્તાઓ તૂટ્યા તો ક્યાક વૃક્ષોનું શીર્ષાશન, જુઓ તબાહીના દ્રશ્યો સુરત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે.જેમાં આજે વરસાદે વિરામ લીધા બાદ તંત્રની પોલ ખૂલી હોય તેમ લાગી રહ્યું છે. By Connect Gujarat 13 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી : અંબિકા અને કાવેરી નદીમાં ધોધમાર વરસાદના પગલે નવા નીર, અગમચેતીના ભાગરૂપે તંત્ર એલર્ટ દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે છેલ્લા બે દિવસથી નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. By Connect Gujarat 10 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : સતત વરસતા વરસાદના પગલે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર, તંત્રને સતર્ક રહેવા સૂચન... વેધર ફોરકાસ્ટ બુલેટીન મુજબ હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લામાં તા. 9 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે, By Connect Gujarat 07 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : વરસાદની શરૂઆતમાં જ રોડ-રસ્તાઓ થયા બિસ્માર, ગરનાળાઓમાં પાણી ભરાતાં વાહનચાલકોને હાલાકી વરસાદના પ્રારંભે જ અનેક રસ્તાઓ થયા બિસ્માર, વિવિધ ગરનાળામાં વિસ્તારોમાં પણ પાણી ભરાયા By Connect Gujarat 02 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: તાજેતરમાં જ લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ RCC માર્ગ વરસાદમાં ધોવાય ગયો, સ્થાનિકોમાં રોષ વોર્ડ નંબર ૧૦માં આરસીસી રોડ એક જ અઠવાડિયામાં ધોવાય જતાં સ્થાનિકોએ કોન્ટ્રાકટરની બેડર્કારીહોવાના આક્ષેપ સાથે રોષ વ્યક્ત કર્યો હતો By Connect Gujarat 01 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા : ખેડૂતોની આજીજી..!વરસાદની રાહ જોતા પાકને ભારે નુકસાન થવાની ભીતિ સાબરકાંઠા જીલ્લામાં નહિવત વરસાદ, ખેડુતોએ હાલ વાવેતર શરૂ કર્યુ, ખેડુતોની હાલત કફોડી બની By Connect Gujarat 28 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : ધોધમાર વરસાદ વરસતા શેત્રુંજી નદીમાં પૂર આવ્યું, કોઝ-વે પર પાણી ફરી વળતાં માર્ગ બંધ અમરેલી જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં ધોધમાર વરસાદના કારણે શેત્રુંજી નદીમાં પૂર આવ્યું છે. By Connect Gujarat 25 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn