રાજકોટ : એસ.ટી. બસ અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 વિદ્યાર્થીઓના ઘટના સ્થળે મોત
કાલાવડ રોડ પર એસ.ટી. બસ અને કાર વચ્ચે અકસ્માત, અકસ્માતમાં 3 વિદ્યાર્થીઓના ઘટના સ્થળે મોત નીપજ્યા.
કાલાવડ રોડ પર એસ.ટી. બસ અને કાર વચ્ચે અકસ્માત, અકસ્માતમાં 3 વિદ્યાર્થીઓના ઘટના સ્થળે મોત નીપજ્યા.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં ઉજવ્યો જન્મદિવસ, ભાજપના પીઢ નેતા વજુભાઇ વાળા સાથે કરી મુલાકાત.
ધોધમાર વરસાદના કારણે નદી-નાળાં છલકાય ઉઠ્યા, રાવકી ગામ નજીકથી પસાર થતી નદીમાં કાર તણાઈ.
રાજકોટના ખોડલધામ ખાતે લેઉઆ અને કડવા પાટીદાર સમાજના આગેવાનો એક મંચ પર આવ્યા હતા અને સમાજના આગેવાનો વચ્ચે મહત્વની બેઠક
કોરોનાના કારણે મંદિરને કરાયું હતું બંધ, લેઉઆ પટેલ સમાજ માટે આસ્થાનું કેન્દ્ર, ભોજનાલય અને બગીચો હાલ બંધ રખાયો છે.
રાજકોટના જેતપુર તાલુકાના માત્ર રેશમડી ગાલોળ ગામમા હાથ વણાટ નું કામ કરતા કારીગરોની કોરોના મહામારીને લીધે હાલત કફોડી બની છે. પરંપરાગત વ્યવસાય નષ્ટ થવાને આરે આવતા કારીગરો આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે અને સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે.