Home > rajkot police
You Searched For "Rajkot police"
ગુજરાત ATSએ 214 કરોડનું 31 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું
12 May 2023 12:28 PM GMTએટીએસએ 31 કિલો ડ્રગ્સ ઝડપ્યું છે, રૂપિયા 214 કરોડનું ડ્રગ્સ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મમ્મી-પપ્પા-ભાઈ SORRY 'મને કાંઈ જ વાંધો નથી પણ મને માથું દુખ્યા કરે છે સુસાઇડ નોટ લખી રાજકોટની વિદ્યાર્થિનીએ આયખું ટૂંકાવ્યું
23 Feb 2023 3:20 PM GMTઆપઘાત કરતાં પહેલા વિદ્યાર્થીનીએ કરુણ સુસાઇડ નોટ લખી છે. જેમાં બીમારીના કારણે આ અંતિમ પગલું ભરી લીધાનું સામે આવ્યું છે.
જામનગર : વ્યાજખોરીના ભરડામાંથી નાગરિકોને બહાર લાવવા રાજકોટ રેન્જ આઇજીની ઉપસ્થિતિમાં લોન મેળો યોજાયો...
14 Feb 2023 12:31 PM GMTરાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે બેન્ક લોન ધિરાણ કેમ્પનું આયોજન...
રાજકોટ: દેવાયત ખવડ આખરે પોલીસના શરણે ! PMOમાં ફરિયાદ થતા ક્રાઇમ બ્રાન્ચમાં થયો હાજર
16 Dec 2022 1:07 PM GMTરાજકોટમાં લોકકલાકાર દેવાયત ખવડે બિલ્ડર પર હુમલો કરવાના મામલામાં 10 દિવસ બાદ આરોપી પોલીસ સમક્ષ હાજર થયો હતો.
રાજકોટમાં મોડી રાતે પોલીસ અને ધાડપાડુ ગેંગ વચ્ચે ફાયરિંગ, ઘટનામાં એક આરોપી સહિત SOG PSI ઇજાગ્રસ્ત
3 Aug 2022 6:45 AM GMTપોલીસ અને પરપ્રાંતીય ગેંગ વચ્ચે સામસામે ફાયરિંગ થયું હતું. મધ્યપ્રદેશની ધાડપાડુ ગેંગે સોસાયટીને નિશાન બનાવી હતી.
રાજકોટ : જાહેરમાં દારૂડિયાએ નર્સને પકડી 10થી વધુ તમાચા માર્યા, CCTV વિડિયો સામે આવ્યો...
10 May 2022 1:37 PM GMTદારૂના નશામાં ચૂર આધેડ દારૂડિયાએ નર્સને જાહેરમાં પકડી છેડતી કરી રાહદારીઓએ માર મારી આધેડની સાન ઠેકાણે લાવી
મહેન્દ્ર ફળદુ આપઘાત કેસ : રાજકોટ પોલીસે 7 આરોપીઓ વિરુદ્ધ નોંધી નામ જોગ ફરિયાદ, SIT કરશે તપાસ
3 March 2022 5:13 AM GMTરાજકોટનું નામ આવે એટલે રંગીલા સિટીની ઓળખ હોઠ પર આવીને ઊભી રહી જાય. પરંતુ આ રંગીલા સિટીમાં હવે ભ્રષ્ટાચાર, લાંચ-રૂશ્વત, અને ઠગાઈ જેવા કિસ્સાઓ પણ વધતા...
રાજકોટ પોલીસ તોડકાંડ : DGP આશિષ ભાટિયાએ તપાસ રિપોર્ટ ગૃહ મંત્રાલયને સોંપ્યો
24 Feb 2022 5:48 AM GMTરાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે કથિત તોડકાંડ તપાસ પૂર્ણ કરીને તપાસનીશ અધિકારી વિકાસ સહાયે રિપોર્ટ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાને સોંપી દીધો છે
રાજકોટ: ટ્રાફિકનો ઇ-મેમો ભરવા માટે એક વ્યક્તિએ પોતાની કિડની વેચવાની મંજૂરી માંગી,પોલીસને આપી અરજી
19 Oct 2021 10:20 AM GMTરાજકોટમાં ટ્રાફિક મેમો ભરવા માટે એક વ્યક્તિએ પોલીસ પાસે મંજૂરી માંગી છે.જાણીને નવાઇ લાગશે
રાજકોટ : પત્ની પીડિત પતિએ જેલમાં જવા અપનાવ્યો કંઇક એવો રસ્તો
30 Aug 2021 8:04 AM GMTરાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે કિસ્સામાં પત્નીથી ત્રસ્ત પતિએ લાંબો સમય જેલમાં રહેવાની જીદ પકડી
રાજકોટ : પરિણીતા ઘરમાં એકલી હતી અને આવી ગયો લૂંટારુ સાધુ, જુઓ પછી પરિણીતા સાથે શું બન્યું..!
26 Aug 2021 8:09 AM GMTસાધુના વેશમાં લૂંટારુ સાધુ આવ્યો હતો ભિક્ષા માંગવા, ઘરમાં એકલી પરિણીતાને લઈ લીધી પોતાની વાતમાં.
રાજકોટ: ટેનિસનો બોલ આપવાની લાલચે સગીર પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું
19 Aug 2021 1:37 PM GMTપોલીસે સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા દિલાવર ખાન પઠાણની ધરપકડ કરી છે.