Connect Gujarat

You Searched For "Rajkot police"

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા, 4.8ની તીવ્રતાનો ભૂકંપ સર્જાયો

16 July 2020 5:32 AM GMT
રાજકોટમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા છે. ભૂકંપનો આંચકો આવતા અનેક વિસ્તારોમાં લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.મળતી માહિતી...

રાજકોટ : ટ્રેન રી- શિડયુઅલ થતાં પરપ્રાંતિયો બન્યા હિંસક, એસપી અને પત્રકાર પર કર્યો હુમલો

17 May 2020 11:54 AM GMT
રાજકોટમાં પરપ્રાંતિય શ્રમિકોનો વરવો ચહેરો સામે આવ્યો છે. વતનમાં જવા બેબાકળા બનેલા શ્રમજીવીઓએ એસપી અને રીજીયનલ ચેનલના પત્રકાર સહિત અનેક લોકો પર હુમલો...

રાજકોટ : લોકડાઉનના ત્રીજા તબક્કાની પૂર્વ સંધ્યાએ લોકોની ધીરજ ખૂટી, જંગલેશ્વરમાં પોલીસ પર થયો પથ્થરમારો

17 May 2020 7:31 AM GMT
રાજકોટના હોસ્ટસ્પોટ ગણાતા જંગલેશ્વર વિસ્તારના રહેવાસીઓએ બેકાબુ બની પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ટોળે વળેલા શખ્સોએ પોલીસના તેમજ લોકોના...

રાજકોટવાસીઓ લોકડાઉનની સ્થિતિ વચ્ચે ટહેલવા નીકળ્યા, પોલીસે વાહન કર્યા ડીટેઈન

23 March 2020 8:24 AM GMT
હાલરાજકોટ સહિત સમગ્ર વિશ્વભરમાં કોરોના વાઇરસનો કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે દિવસે અને દિવસે ગુજરાત રાજ્યમાં પણ કોરોના વાઈરસના કેસમાં વધારોથઈ...

રાજકોટ: ગોંડલમાં લાગ્યા વિચિત્ર બેનરો, શહેરમાં ચાલતા ગોરખધંધાના સરનામા જણાવયા

11 March 2020 7:30 AM GMT
રાજકોટ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એક તરફ વકળેલી જણાઈ રહી છે. ત્યાં હવે જાગૃત નાગરિકે પોલીસની આંખો ખોલવાની ફરજ પડી રહી છે. ગોંડલમાં ચાલતા...

રાજકોટ : યુવાને નાગપુરની યુવતી સાથે લગ્ન કર્યા, ચાર દિવસ પછી છે થયું તેની તમને કલ્પના પણ નહિ હોય

12 Jan 2020 12:40 PM GMT
રાજકોટના પ્રદ્યુમન નગર પોલીસે લગ્નની લાલચે પૈસા પડાવતી નાગપુરની ગેંગનેઝડપી પાડી છે. એક યુવાને નાગપુરની યુવતી સાથે લગ્ન કર્યા બાદ ચાર દિવસ બાદ...

રાજકોટ : રૂ. 1.45 કરોડના વિદેશી દારૂના જથ્થાનો કરાયો નાશ, તો બોટલના ખાલી ખોખામાં પણ ચાંપી આગ

11 Jan 2020 7:26 AM GMT
રાજકોટ જિલ્લામાં ગોંડલપોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. રૂપિયા 1.45 કરોડના વિદેશી દારૂના જથ્થા...

રાજકોટ : જેઠાણીએ દેરાણીના ત્રણ વર્ષના પુત્રની કરી હત્યા, કારણ જાણી તમે ચોંકી જશો

29 Dec 2019 6:40 AM GMT
રાજકોટમાંજેઠાણી અને દેરાણીના સંબંધોને લજવતી ઘટના સામે આવી છે. પોતાના પુત્ર કરતાંદેરાણીના પુત્રને પરિવારમાં વધુ મહત્વ મળતું હોવાની રીસ રાખી જેઠાણીએ...

બુટલેગરોનો મનસુબો નાકામ, થર્ટી ફર્સ્ટ નિમિતે લઈ જવાતા દારૂને પોલીસે અટકાવ્યો

17 Dec 2019 2:46 AM GMT
રેન્જ આઇજી સંદીપ સિંઘની ટીમે ૨૮ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડયો31 ડિસેમ્બર નિમિતે બુટલેગરો મેદાનમાં ઉતરી ગયા, તેઓના મનસૂબાનાકામ કરવા માટે પોલીસ પણ એટલી જ...

રાજકોટ : જયરાજ પ્લોટના બંધ મકાનમાં 12 લાખના માલમત્તાની થઈ ચોરી, પોલીસે શરૂ કરી તપાસ

13 Dec 2019 5:21 AM GMT
રાજકોટમાં એક તરફ લગ્નગાળાનો સમય ચાલી રહ્યો છે, ત્યારે બીજી તરફ લગ્ન ગાળાના સમયમાં ફરી વાર તસ્કરોએ કળાદેખાડી...