રાજકોટમાં વધુ બે લોકોના હાર્ટ અટેકથી મોત નિપજતા અરેરાટી વ્યાપી
14 વર્ષીય બાળક અને 37 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી
14 વર્ષીય બાળક અને 37 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી
લોકસભાની ચૂંટણી પ્રક્રિયામાં આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે, ત્યારે રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પોતાનું ઉમેદવારી પત્રક નોંધાવ્યું હતું.
આ બધાએ મળીને યુવકનું આધાર કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ પણ બળજબરીથી કઢાવી લીધુ હતું.
ક્ષત્રિય સમાજ સાથે ગાંધીનગરમાં વાટાઘાટો ચાલી રહ્યો છે.
અમને ઉપરથી મનાઈ હોય તો અમને પ્રુફ બતાવો અથવા પરિવારના સભ્ય મળવા દો.
રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં બપોરે રાજપૂત કોર કમિટીની બેઠક મળી હતી. બાદમાં સાંજે 4 વાગ્યે મહારેલીનું આયોજન કરાયું હતું.
રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે તેમના જ અમરેલી જીલ્લામાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે.