ભરૂચ : ઝઘડીયાના રાજપારડી પંથકમાં વીજ કંપનીના દરોડા, રૂ. 9 લાખથી વધુની વીજ ચોરી ઝડપાય...
ઝઘડીયાના રાજપારડી પંથકમાં વીજ કંપનીની 22 ટીમો, 25 વાહનો, 100થી વધુ કર્મચારી સહિત પોલીસ બંદોબસ્ત સાથે રાખી આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ઝઘડીયાના રાજપારડી પંથકમાં વીજ કંપનીની 22 ટીમો, 25 વાહનો, 100થી વધુ કર્મચારી સહિત પોલીસ બંદોબસ્ત સાથે રાખી આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા અને ખાખરીપરા વચ્ચે થોડા દિવસો પહેલા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઉમલ્લા પોલીસ મથકે ફરજ બજાવતા TRB જવાન
રાજપારડી ગામે રાત્રી દરમ્યાન તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ રૂપિયા 1.87 લાખના મુદ્દામાલની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા
ભરૂચ જિલ્લાના રાજપારડી ખાતે આદિવાસી જનનાયક બિરસા મુંડાના જન્મજયંતિ પ્રસંગેની ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે ધારાસભ્ય દ્વારા બિરસા મુંડાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી.
પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ વતી કનુ વસાવા દ્વારા વિવિધ મુદ્દાઓને લઈ વાંધો રજૂ કરવામાં આવ્યો હતો. ભારે ગરમા ગરમી અને હોબાળા બાદ લોક સુનાવણી સંપન્ન થઈ હતી
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશનમાં ગણેશ વિસર્જન અને ઈદ એ મિલાદને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી.
ભરૂચના ઝઘડિયાની રાજપારડી ડી પી શાહ વિદ્યામંદિર શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી