અમદાવાદ : પોલીસ કર્મચારીઓના કાંડે રક્ષાનું કવચ, રક્ષાબંધનની કરાઇ ઉજવણી
અમદાવાદ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી.
અમદાવાદ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી.
સુરતના જવેલર્સએ પાંચ લાખ રૂપિયાની કિમંતની સૌથી મોંઘી રાખડી બનાવી છે...
રાજકોટના મહિલાએ અનોખી રાખડી બનાવી છે. આ રાખડીને કુંડામાં વાવેતર કરવાથી તુલસીનો છોડ ઉગશે.....
સ્કાઉટના બાળકો બનાવશે 2,100 જેટલી રાખડીઓ, આ રાખડીઓને સૈનિકોને મોકલવામાં આવશે.
દિવ્યાંગ બાળકોએ બનાવી છે રાખડીઓ, બાળકોને પગભર બનાવવા રાખડીની ખરીદી જરૂરી.