ભરૂચઅંકલેશ્વર: પ્રજાસતાક પર્વની પરોઢે પ્રભાત ફેરી નિકળી, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા દેશના 76 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં પ્રભાતફેરીનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશભક્તિના રંગ જોવા મળ્યા હતા. By Connect Gujarat Desk 26 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નાતાલના પર્વ નિમિત્તે પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન,મોટી સંખ્યામાં લોકો જોડાયા ભરૂચમાં વસતા ખ્રિસ્તી સમાજ દ્વારા કેથોલિક ચર્ચ ખાતેથી નાતાલના પર્વ નિમિત્તે પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન કરાયું હતું.જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો જોડાયા હતા. By Connect Gujarat Desk 22 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: લિટલ ફ્લાવર સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા નશા મુક્તિ અભિયાન રેલી યોજાઈ ભરૂચન લિટલ ફ્લાવર સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં લોકોને નાશ મુક્તિ માટે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. By Connect Gujarat Desk 20 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: સમસ્ત માછી સમાજ દ્વારા જનઆક્રોશ રેલી કાઢી કલેકટરને પાઠવાયું આવેદનપત્ર,ખનીજ માફિયાઓ સામે કાર્યવાહીની માંગ ગત તારીખ-૧૫મી નવેમ્બરના રોજ ભરૂચના શુકલતીર્થ ગામના ભાતીગળ મેળામાં ડૂબી જવાના કારણે પિતા-પુત્ર સહીત ચાર લોકોના મૃત્યુ નીપજ્યા હતા. By Connect Gujarat Desk 05 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાબાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓએ યોજી વિશાળ રેલી, સરકાર પાસે કરી રક્ષણની માંગ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓએ સરકાર પાસેથી રક્ષણની માગ સાથે રેલી યોજી હતી. By Connect Gujarat Desk 04 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: સ્વરછતા અંગેની જાગૃતિ માટે કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા બાઈક રેલીનું આયોજન ભરૂચ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 01 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ગુજરાત યોગ બોર્ડ દ્વારા હૃદય રોગ નિવારણના પ્રચાર માટે જનજાગૃતિ રેલી નિકળી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ભરૂચ દ્વારા હ્રદય રોગ નિવારણના પ્રચાર માટે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 28 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સાધના વિદ્યાલય દ્વારા સ્વચ્છતા રેલી યોજાય… ભરૂચ શહેરના બળેલી ખો વિસ્તારમાં આવેલી સાધના વિદ્યાલય દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 24 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત“વિશ્વ શાંતિ દિવસ” : સોમનાથ-વેરાવળમાં શાંતિદૂત એવા કબૂતરોને આકાશમાં ઉડાડી શાંતિ રેલી પ્રસ્થાન થઈ વેરાવળ ખાતે વિશ્વ શાંતિ દિવસ નિમિત્તે શૈક્ષણિક સંસ્થાઓ અને પોલીસ વિભાગ દ્વારા શાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા. By Connect Gujarat Desk 21 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn