સુરત : અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીને ફાંસીની સજા
સુરતમાં દીવાળીના દિવસે પોર્ન ફીલ્મ જોયા બાદ અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાંખનારા નરાધમને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.
સુરતમાં દીવાળીના દિવસે પોર્ન ફીલ્મ જોયા બાદ અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાંખનારા નરાધમને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાના મામલામાં કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો છે ત્યારે આવતીકાલે સજાનું એલાન કરવામાં આવશે
સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો, મહારાષ્ટ્ર ખાતે લઇ જઇ સગીરા સાથે બાંધ્યા હતાં શારીરીક સંબંધો.
સગીરા પર દુષ્કર્મના આરોપીઓ ઝડપાયા, બે આરોપીઓની રામોલ પોલીસે કરી ધરપકડ.