ગુજરાત જુનાગઢ : દુષ્કર્મના આરોપીએ પોલીસ કસ્ટડીમાં એસિડ પીને આત્મહત્યા કરી, મૃતકની પત્નીએ નોંધાવી ફરિયાદી મહિલા સામે ફરિયાદ..! કેશોદ નજીક સોમનાથ હોટલ પાસે શૌચાલયમાં આરોપીએ એસિડ પી લીધું હતું. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ તેનું મોત નીપજ્યું By Connect Gujarat Desk 24 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કચ્છ : બહુચર્ચિત ભાજપના નેતાઓને સાંકળતા સામુહિક દુષ્કર્મ કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરતી કોર્ટ કચ્છના નલિયા ખાતે કથિત રીતે આચરવામાં આવેલા સામૂહિક દુષ્કર્મકાંડના હાઈપ્રોફાઈલ કેસમાં ભુજની સેશન્સ કોર્ટ દ્વારા તમામ 8 આરોપીઓ નિદોર્ષ જાહેર કર્યા By Connect Gujarat Desk 23 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: સેન્ટ ઝેવિયર સ્કૂલમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની વધુ એક ફરિયાદ, શિક્ષિકાના પતિ પર લાગ્યો આરોપ પીડિતા પર શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થી ફિલિપ નામના નરાધમે બે વાર બળાત્કાર ગુજાયૉ હોવાની એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય... By Connect Gujarat Desk 21 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : કેશોદમાં તાંત્રિક વિધિના બહાને મહિલા સાથે નરાધમે આચર્યું દુષ્કર્મ પંચાળા ગામની મહિલા સાથે ગામના જ ઈસમે જ તાંત્રિક વિધિ કરવાના બહાને ઘરમાં ઘૂસી દરવાજો બંધ કરી મહિલાને થપ્પડ મારી દુષ્કર્મ આચર્યું પોલીસે ફરિયાદ દર્જ કરીને શરૂ કરી તપાસ By Connect Gujarat Desk 12 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરાના સાવલીમાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદ તેમજ રૂ.58 હજારનો દંડ ફટકારતી કોર્ટ સગીરાને પ્રેમજાળમાં ફસાવીને વારંવાર બળાત્કાર ગુજારીને તેને ગર્ભવતી બનાવનાર પરિણીત પ્રેમી યુવકને અદાલતે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી 58 હજારનો દંડ ભરવાનો આદેશ કર્યો By Connect Gujarat Desk 01 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: આમોદમાં વૃદ્ધા પર 2 વાર દુષ્કર્મ આચરનાર નરાધમનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું ! ભરૂચના આમોદમાં વૃદ્ધા પર બે વાર દુષ્કર્મ અચરનાર નરાધમનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું હતું અને ઘટના સાથે લઇ જઇ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રકશન કર્યું હતું By Connect Gujarat Desk 25 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચની નિર્ભયાનું મોડી રાત્રે પોસ્ટમોર્ટમ, મૃતદેહને વતન ઝારખંડ રવાના કરાયો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બાળકીના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાયું હતું અને બાદમાં તેના માદરે વતન મોકલવામાં આવ્યો હતો. 10 વર્ષીય બાળકી સાથે નરાધમ આરોપીએ 16 ડિસેમ્બરે વિકૃતિ પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું By Connect Gujarat Desk 24 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચની નિર્ભયા આખરે જિંદગી સામે જંગ હારી, સયાજી હોસ્પિટલમાં મોત નિપજ્યું ભરૂચમાં 10 વર્ષની બાળકી સાથે ચકચારી દુષ્કર્મના મામલામાં માસુમ બાળકી સાત દિવસ બાદ જિંદગી સામે જંગ હારી ગઈ છે. By Connect Gujarat Desk 23 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: નિર્ભયાની હાલત નાજુક, તબીબો કરી રહ્યા છે ધનિષ્ટ સારવાર વડોદરા એસએસજીમાં ક્રિટિકલ સારવાર હેઠળ રહેલી નિર્ભયાની તબિયત હજી પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે,અને તબીબો દ્વારા તેની ધનિષ્ટ સારવાર કરવામાં આવી રહી છે. By Connect Gujarat Desk 23 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn