ભરૂચભરૂચની નિર્ભયા આખરે જિંદગી સામે જંગ હારી, સયાજી હોસ્પિટલમાં મોત નિપજ્યું ભરૂચમાં 10 વર્ષની બાળકી સાથે ચકચારી દુષ્કર્મના મામલામાં માસુમ બાળકી સાત દિવસ બાદ જિંદગી સામે જંગ હારી ગઈ છે. By Connect Gujarat Desk 23 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા: નિર્ભયાની હાલત નાજુક, તબીબો કરી રહ્યા છે ધનિષ્ટ સારવાર વડોદરા એસએસજીમાં ક્રિટિકલ સારવાર હેઠળ રહેલી નિર્ભયાની તબિયત હજી પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે,અને તબીબો દ્વારા તેની ધનિષ્ટ સારવાર કરવામાં આવી રહી છે. By Connect Gujarat Desk 23 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: 10 વર્ષની નિર્ભયા જલ્દી સ્વસ્થ થાય એ માટે સુપ્રસિદ્ધ સારસા માતાજીના મંદિરે ભજન-કિર્તતનનો કાર્યક્રમ યોજાયો ભરૂચમાં 10 વર્ષની બાળકી સાથે આચરાયેલ દુષ્કર્માના મામલામાં બાળકી જલ્દી સ્વસ્થ થાય તે માટે ઝઘડીયાના રાજપાડી નજીક આવેલ સુપ્રસિદ્ધ સારસા માતાજીના મંદિરે ભજન કીર્તનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 23 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : ભરૂચ-ઝઘડીયા દુષ્કર્મ મામલે કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ રાજનીતિ ન કરવી જોઈએ : સાંસદ મનસુખ વસાવા મનસુખ વસાવાએ બાળકીની મુલાકાત લઈ તેના પરિવારજનો માટે સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે આ ઘટના અંગે કોંગ્રેસ સહિતના અન્ય પક્ષોએ રાજનીતિ ન કરવી જોઈએ. બળાત્કારીને ફાંસીની સજા થવી જોઈએ. By Connect Gujarat Desk 22 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા: રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે દુષ્કર્મ પીડિતાના પરિવારજનો સાથે મુલાકાત કરીને સાંત્વના પાઠવી વડોદરા ખાતે એસએસજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી દુષ્કર્મ પીડિતાના પરિવાજનો ની મુલાકાતે આજે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ આવી પહોંચ્યા હતા. By Connect Gujarat Desk 22 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ચકચારી દુષ્કર્મ પ્રકરણમાં મુખ્ય સરકારી વકીલ પી.બી.પંડ્યા ફી લીધા વગર કેસ લડશે ! ભરૂચના ઝઘડિયામાં દસ વર્ષની બાળકી સાથે થયેલ ચકચારી દુષ્કર્મના પ્રકરણમાં મુખ્ય સરકારી વકીલ પી.બી.પંડયાએ સરકારને પત્ર લખી કેસમાં ફી લીધા વગર આરોપી સામે કાયદાકીય પ્રક્રિયા ચલાવવાની તૈયારી બતાવી છે By Connect Gujarat Desk 22 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ચકચારી દુષ્કર્મ પ્રકરણમાં નરાધમને ફાંસીની સજાની માંગ, ચૈતર વસાવાએ પોલીસને કરી રજુઆત ઝઘડિયામાં દસ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ચકચારી ઘટના બની હતી.આ મામલામાં ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વડોદરા ખાતે બાળકી અને તેના પરિવારજનોની મુલાકાત લીધી By Connect Gujarat Desk 21 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : ભરૂચ-ઝઘડીયા દુષ્કર્મ પીડિત બાળકીની મુલાકાતે આવ્યા કોંગ્રેસ નેતા અમિત ચાવડા, કહ્યું : ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી..! ભરૂચ જિલ્લાના ઝઘડીયામાં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી નરાધમ દ્વારા રાક્ષસી કૃત્યની ઘટનાના ગુજરાત સહિત દેશભરમાં પડઘા પડ્યા છે By Connect Gujarat Desk 20 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: બાર એસો.નો નિર્ણય, ચકચારી દુષ્કર્મ પ્રકરણમાં કોઈ પણ વકીલ આરોપીનો કેસ નહીં લડે ભરૂચના ઝઘડિયામાં બનેલ ચકચારી દુષ્કર્મ પ્રકરણમાં ભરૂચ બાર એસોસિએશનએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેમાં કોઈપણ વકીલ આરોપી તરફે કેસ નહિ લડે. By Connect Gujarat Desk 20 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn