અંકલેશ્વર: કાપોદ્રા પાટીયાથી રાધેપાર્ક સુધી રૂ.65 લાખના ખર્ચે RCC રોડ નિર્માણ પામશે, ખાતમુહૂર્ત કરાયુ
અંકલેશ્વર તાલુકાની ભડકોદ્રા ગ્રામપંચાયતમાં આવતા કાપોદ્રા પાટિયા એપલ પ્લાઝાથી રાધેપાર્ક સુધીના આર.સી.સી રોડના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
અંકલેશ્વર તાલુકાની ભડકોદ્રા ગ્રામપંચાયતમાં આવતા કાપોદ્રા પાટિયા એપલ પ્લાઝાથી રાધેપાર્ક સુધીના આર.સી.સી રોડના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 5મા આવેલ રચના નગર વિસ્તારમાં સી.સી. રોડ અને પેવર બ્લોકના કાર્યનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
ભરૂચ શહેરના વોર્ડ નંબર-૭ના સુથીયાપૂરા નર્મદેશ્વર મહાદેવના મંદિરથી દાંડિયા બજાર સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને આર.સી.સી.રોડના કામનુ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
મનુબર ચોકડી પાસે અહમદનગર સોસાયટીમાં 3 આરસીસી રોડની અંદાજીત રૂ. 6 લાખના ખર્ચે કામગીરી કરવામાં આવનાર છે.
નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ નીલમનગરથી બુસા સોસાયટી સુધી રૂ. 40 લાખના ખર્ચે નિર્માણ પામનાર RCC રોડના કામનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
મુખ્ય માર્ગને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂ. 68 લાખના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેઈન સાથે આર.સી.સી. ટ્રીમીક્ષ રોડ બનાવવામાં આવનાર છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત પ્રસંગ યોજાયો હતો.